જયારે શરીર ના પાડી દે ત્યારે સંપત્તિ અને સત્તા થોભી જાય છે

આપણને આ જીવન જીવાડનારું માધ્યમ શરીર છે. શરીર વિના આપણું અસ્તિત્વ આ સૃષ્ટિમાં શક્ય નથી. જો આપણી એક કાર ખરાબ થાય તો આપણે બીજી લઇ શકીએ પરંતુ આપણું શરીર ચાલતું બંધ થઇ જાય તો આપણે બીજા શરીરમાં પ્રવેશીને જીવન જીવી શકીએ તેવું બનતું નથી. માટે આ શરીરને...

સંતુલિત જીવન શ્રેષ્ઠ જીવન નથી, પરંતુ...

તમે શ્રેષ્ઠ જીવન જીવવા ઈચ્છો છો કે સંતુલિત એ મોટો પ્રશ્ન છે. દરેક વ્યક્તિ સામાન્ય રીતે બીજાને ઈર્ષ્યા આવે તેવું જીવન ઈચ્છે છે. આપણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પોતાના, પરિવારના અને પોતાની પ્રવૃતિઓના ફોટો મૂકીને લોકોને બતાવવા ઇચ્છતા હોઈએ છીએ કે...

અણધાર્યા કામ આવી જાય અને તમારે પહેલાથી પ્લાન કરેલા કામ અટકાવવા પડે ત્યારે કેટલી તકલીફ પડે છે? શું તમારી સાથે ક્યારેય એવું થયું છે કે નવા અને અણધાર્યા આવેલા...

ગુજરાતીઓની એક ખાસિયત એ કે તેઓ ક્યાંય સ્થિર થઈને ન બેસે. કહેવાનો અર્થ એવો નથી કે તેઓ ક્યાંય સખણા ન રહે, પણ તાત્પર્ય એ છે કે ગુજરાતીઓ બંધિયાર પાણી થઈને રહેવામાં...

‘બાજીગર’ મુવીનું સુપરહિટ ગીત છે ‘કિતાબે બહોત સી પઢી હોગી તુમને, મગર કોઈ ચહેરા ક્યા તુમને પઢા હૈ...’ આ ગીત એક એવો પ્રશ્ન કરે છે કે શું આપણે કોઈનો ચહેરો વાંચી શકીએ છીએ? ના, જ્યોતિષની જેમ નહીં કે મસ્તકની રેખા જોઈને મનના હાલ બતાવી દે તેવી કળાની...

તમારી સામે ક્યારેય એવી સ્થિતિ આવી છે કે તમારે એક જ કાર્યક્રમ માટે વારે વારે તારીખ બદલવી પડી હોય? ક્યારેક તમારા ઘરે મોટો પ્રસંગ યોજવાનો હોય અને તેની તારીખ...

કેટલાક વાચકોએ લીઝા સ્થાળેકરનું નામ સાંભળ્યું હશે. લીઝા ઓસ્ટ્રેલિયાની ક્રિકેટર છે, જે ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન રહી ચુકી છે અને ચાર વખત વર્લ્ડ...

15મી ઓગસ્ટ 2023ના રોજ આપણે ભારતમાં જ નહિ, વિશ્વભરમાં 77મો સ્વતંત્રતા દિવસ ધામધૂમથી ઉજવ્યો. સ્વતંત્રતા દિવસની ઉજવણી વખતે આપણે ભારતની આઝાદીની લડતને યાદ કરીને તેમાં આહુતિ આપનાર વીરોને યાદ કરીએ છીએ. મહાપરિશ્રમે મળેલી સ્વતંત્રતાને બિરદાવતા દેશને...

આ સપ્તાહના ‘ધ ઈકોનોમિસ્ટ’ મેગેઝિનના કવરપેજ પર ટાઇટલ લખ્યું છેઃ ‘ઓવરસ્ટ્રેચ્ડ સીઈઓ’ અને સાથે એક ઠઠ્ઠાચિત્ર બનાવ્યું છે જેમાં એક વ્યક્તિના બંને હાથ અને પગ ચારેબાજુથી ખેંચવામાં આવી રહ્યા છે. ઈકોનોમિસ્ટની આ કવરસ્ટોરી એ વાતની સૂચક છે કે આજે મોટા...

આપણે ઘણી વાર શક્તિ, સામર્થ્ય અને સાર્થકતાને એકબીજાના પર્યાય તરીકે અને અદલાબદલી કરીને ઉપયોગમાં લેતા હોઈએ છીએ પરંતુ તેમના અર્થ અલગ છે અને તેમાં ઘણો તફાવત...

વીતેલા સપ્તાહે ગ્રેટા ગેર્વિગની ‘બાર્બી’ અને ક્રિસ્ટોફર નોલાનની ‘ઓપનહેઇમર’ જેવી બહુ-અપેક્ષિત ફિલ્મો રિલીઝ થઇ. તે પહેલા ‘મિશન ઇમ્પોસિબલ - ડેડ રિકોનીન્ગ’...

‘નામ તેનો નાશ’ના ન્યાયે જે ‘જન્મે તેનું મૃત્યુ’ નિશ્ચિત જ છે. દરેક સજીવ - પછી તે માનવી હોય, પક્ષી હોય, પ્રાણી હોય, વનસ્પતિ હોય કે સુક્ષ્માણુ હોય, તેનું...