‘ઈંટની દીવાલ’ તોડવાનો એક પ્રયત્ન અવશ્ય કરવા જેવો છે

થોડા સમય પહેલા નેટફ્લિક્સ પર નવી ફિલ્મ આવી છે: BRICK (બ્રિક) - એટલે કે ઈંટ. આ ફિલ્મમાં અચાનક જ એક યુગલના ઘરની બહાર ઇંટની દીવાલ આવી જાય છે. દરવાજા, બારીઓ અને દીવાલ - બહાર નીકળવાનો દરેક માર્ગ ઈંટની દીવાલથી બંધ થઇ જાય છે. અને આ ઈંટ જેવી તેવી નથી....

તમારી કલ્પનાના ઘોડા ક્યાં દોડે છે?

દરેક વ્યક્તિ પાસે એક અજબ શક્તિ છે - કલ્પનાશક્તિ. આ કલ્પનાશક્તિ જ માણસને વૈવિધ્યને સમજવાની, તેને માણવાની શક્તિ આપે છે. જે વ્યક્તિની કલ્પના ખીલેલી હોય તે હંમેશા ખુશ રહે છે. હાથમાં ચાનો કપ લઈને બેઠા બેઠા જ તે માણસ અમેરિકા ફરી આવે, ચંદ્ર પર ચક્કર...

જયારે તમારું મન કોઈ વાત, વ્યક્તિ કે સ્થળથી ભરાઈ જાય ત્યારે? ક્યારેક તમારી સાથે એવું થતું હશે કે અમુક સમય કોઈ બાબતને અનુસર્યા પછી તમને લાગે કે આમાં કંઈ...

માનો કે તમે ઓફિસની કોઈ મિટિંગમાં એક અસરકારક સૂચન કર્યું અને બધા સહકર્મીઓની મૂક સહમતી છતાંય તમારા બોસ કે ઉપરી અધિકારી તે સૂચનને અવગણે તો તમને કેવું લાગે?...

મોટા સવાલોના નાના જવાબ આપણને જીવનના અટપટા પ્રશ્નો સમજવામાં મદદરૂપ થાય છે. બ્રહ્માંડના ગૂઢ રહસ્યો કે જેને વૈજ્ઞાનિકોની અટપટી ભાષામાં રજૂ કરવામાં આવતા હોય...

હર્મેટિક ફિલોસોફી અનુસાર સાત સાર્વત્રિક સિદ્ધાંત છે જે દરેક સમયે, દરેક યુગમાં, દરેકને લાગુ પડે છે અને શાશ્વત છે. આ સાત સિદ્ધાંત છે: માનસિકતા, સુસંગતતા,...

આધ્યાત્મિક હોવા માટે કોઈ ધર્મ સાથે સંકળાયેલા હોવું જરૂરી નથી. ધાર્મિક અને આધ્યાત્મિક હોવાનો અર્થ એકબીજાથી ઘણો ભિન્ન છે. કોઈ એક ધર્મમાં માનનારા લોકોને આપને...

દિવાળી ગઈ અને વિક્રમ સંવતનું વર્ષ 2080 શરૂ થઇ ગયું. નવા વર્ષની શુભેચ્છાઓ સાથે સાથે સૌને 20ઃ80ના રેશિઓ અંગે ફરીથી એક વાર યાદ કરાવીએ. પરેટો પ્રિન્સીપલ અનુસાર...

ગયા સપ્તાહના લેખને આગળ વધારીએ અને અણધાર્યા આવી પડેલા કામને સફળ રીતે પાર પાડવાના તરીકાઓ પર વધારે ચિંતન કરીએ તો એ પણ જણાશે કે જેમ એ વાત આવશ્યક છે કે તરત...

અણધાર્યા કામ આવી જાય અને તમારે પહેલાથી પ્લાન કરેલા કામ અટકાવવા પડે ત્યારે કેટલી તકલીફ પડે છે? શું તમારી સાથે ક્યારેય એવું થયું છે કે નવા અને અણધાર્યા આવેલા...

ગુજરાતીઓની એક ખાસિયત એ કે તેઓ ક્યાંય સ્થિર થઈને ન બેસે. કહેવાનો અર્થ એવો નથી કે તેઓ ક્યાંય સખણા ન રહે, પણ તાત્પર્ય એ છે કે ગુજરાતીઓ બંધિયાર પાણી થઈને રહેવામાં...

‘બાજીગર’ મુવીનું સુપરહિટ ગીત છે ‘કિતાબે બહોત સી પઢી હોગી તુમને, મગર કોઈ ચહેરા ક્યા તુમને પઢા હૈ...’ આ ગીત એક એવો પ્રશ્ન કરે છે કે શું આપણે કોઈનો ચહેરો વાંચી શકીએ છીએ? ના, જ્યોતિષની જેમ નહીં કે મસ્તકની રેખા જોઈને મનના હાલ બતાવી દે તેવી કળાની...