જયારે શરીર ના પાડી દે ત્યારે સંપત્તિ અને સત્તા થોભી જાય છે

આપણને આ જીવન જીવાડનારું માધ્યમ શરીર છે. શરીર વિના આપણું અસ્તિત્વ આ સૃષ્ટિમાં શક્ય નથી. જો આપણી એક કાર ખરાબ થાય તો આપણે બીજી લઇ શકીએ પરંતુ આપણું શરીર ચાલતું બંધ થઇ જાય તો આપણે બીજા શરીરમાં પ્રવેશીને જીવન જીવી શકીએ તેવું બનતું નથી. માટે આ શરીરને...

સંતુલિત જીવન શ્રેષ્ઠ જીવન નથી, પરંતુ...

તમે શ્રેષ્ઠ જીવન જીવવા ઈચ્છો છો કે સંતુલિત એ મોટો પ્રશ્ન છે. દરેક વ્યક્તિ સામાન્ય રીતે બીજાને ઈર્ષ્યા આવે તેવું જીવન ઈચ્છે છે. આપણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પોતાના, પરિવારના અને પોતાની પ્રવૃતિઓના ફોટો મૂકીને લોકોને બતાવવા ઇચ્છતા હોઈએ છીએ કે...

પ્રતિરોધ ઉભો ન થાય ત્યાં સુધી આપણી ઈચ્છાઓ સાનુકૂળતાથી વધ્યા જ કરે છે. સાઇકલ લેવાની ઈચ્છા થાય અને તે કોઈ મુશ્કેલી વગર પુરી થઇ જાય તો મન સ્કૂટર લેવાની ઈચ્છા...

દુનિયા વિકસતી જાય છે અને આપણા સૌનું જીવન ધીમે ધીમે આર્થિક અને સહૂલિયતની બાબતમાં સમૃદ્ધ બનતું જાય છે. મધ્યમ વર્ગમાં હોઈએ તો પણ હવે આપણા પૂર્વજોની માફક ચીજવસ્તુઓના...

એવું કહેવાય છે કે જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ ત્યારે મસ્તિષ્કને વિચારશૂન્ય બનાવવું જોઈએ, પરંતુ મોટાભાગના લોકો માટે એ વાત શક્ય નથી. વિચારો તો આવતા-જતા રહે...

બાળપણમાં તમે ક્યારેય ચાવીવાળી મોટરગાડી ચલાવી હોય તો તમને યાદ હશે કે જયારે તે ચાલતી ચાલતી પલંગ નીચે જાય કે બીજી કોઈ દિશામાં જાય ત્યારે આપણે તેને આંગળીથી...

કોઈ તમને પોતાના ફોનમાં એક ફોટો બતાવે તો તે જોઈ લેવો. તેને લેફ્ટ કે રાઈટ સ્ક્રોલ કરીને બીજા ફોટા જોવા નહિ. આપણને ખબર નથી કે બીજું કોઈના ફોનમાં શું હોઈ શકે....

સત્ય શોધવાની સૌથી ઉત્તમ પદ્ધતિ શું છે? લોકોના મંતવ્ય અલગ અલગ હોઈ શકે, પરંતુ સચોટ પ્રશ્ન પૂછવા અને તેના જવાબ શોધવાની તરકીબ અનેક દર્શનશાસ્ત્રીઓએ અપનાવી છે...

એક પરિચિત વ્યક્તિને હમણાં લીવર સોરાસીસની બીમારી હોવાનું ડોક્ટરે જણાવ્યું. સોરાસીસને સામાન્ય રીતે આપણે ચામડીના એક રોગ તરીકે ઓળખીએ છીએ પરંતુ ક્યારેક લીવર...

શું કોઈ પોતાના ડીએનએમાં બદલાવ લાવી શકે છે? દરેક જીવનું બંધારણીય માળખું એટલે ડીએનએ. આ ડીએનએ જ નક્કી કરે છે કે કોઈ પણ જીવ, વ્યક્તિનો રંગ કેવો હશે, તેના વાળ...

સગાસંબંધીઓ, મિત્રો અને પરિચિતોમાં આપણે હળવામળવાનું અને ઊઠવાબેસવાનું રાખતા હોઈએ છીએ. માનવીનો સ્વભાવ જ છે સામાજિક સહચાર કેળવવાનો. સાહચર્ય વિના આપણને એકલું લાગે છે, સૂનુંસૂનું લાગે છે. એટલા માટે જ કહેવાય છે ને કે માનવી સામાજિક પ્રાણી છે. તે એક...

આજે હાઈબ્રીડ મિટિંગ અને વર્ક ફ્રોમ હોમના જમાનામાં આપણે કેટલીય મિટિંગ વર્ચ્યુઅલ કરીએ છીએ. ઝૂમ, ગુગલ મીટ, વેબેક્સ, માઈક્રોસોફ્ટ ટિમ વગેરે જેવા પ્લેટફોર્મ...