મોદીની બીજી ઇનિંગનું એક વર્ષઃ ત્રણ મોટાં કદમની સિદ્ધિઓ સાથે કોરોના સામે સફળ જંગ

વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની મે ૨૦૧૯માં શરૂ થયેલી બીજી ઇનિંગનું પ્રથમ વર્ષ આ માસના અંત ભાગમાં (૩૦મી મેના રોજ) પૂરું થઈ રહ્યું છે. છેલ્લાં છ વર્ષોથી સળંગ સત્તાનો ભોગવટો છતાં તેઓ હજુ અજય અને અપરાજિત કેમ રહી શક્યા છે તે સમજવું રસપ્રદ છે. અત્યારે...

રાષ્ટ્રવાદી મુસ્લિમનો ગુજરાતી નમૂનોઃ ગુલામ રસુલ કુરેશી

ગુલામ રસુલ ગુજરાત કોલેજમાં ઈન્ટર આર્ટ્સમાં ભણે. ૧૯૨૦માં ગાંધીજી કલકત્તાનું કોંગ્રેસનું અધિવેશન પતાવીને અમદાવાદ પાછા આવેલા. ગુલામ રસુલ તેમને મળ્યા. ગાંધીજીની પારદર્શિતા, સત્યનિષ્ઠા અને દેશપ્રેમની અનુભૂતિ થઈ. ગાંધીજીએ અસહકારની લડતનું એલાન કરી...

પહેલી મે એ માત્ર ગુજરાત રાજ્યનો જ નહીં, મહારાષ્ટ્રનો પણ સ્થાપનાદિન છે ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતની જોડતી સૌથી મોટી કડી કઈ? અથવા એમ કહો કે મહારાષ્ટ્ર...

રોબર્ટ ફ્રોસ્ટ નામના અમેરિકન કવિએ આજથી લગભગ ૧૦૫ વર્ષ પહેલા ઈ.સ. ૧૯૧૫માં લખેલી કવિતા, ‘ધ રોડ નોટ ટેકન’ વાંચી હશે. ન વાંચી હોય તો ગુગલ કરીને વાંચજો. વાંચી...

સાક્ષર નગરી તરીકે નામના પામનાર નડિયાદ ભારત, અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ અને આફ્રિકાના સંખ્યાબંધ દેશોમાં સંતરામને કારણે વધારે જાણીતું થયું. મોટા ભાગના ધર્મસંપ્રદાયો જૂથબંધીથી પર નથી. મારા - તમારા ભેદભાવથી પર નથી. સંતરામ મંદિર નડિયાદ, તેની ગુજરાતમાં...

‘અરે યાર, કોલેજ અને કોલેજના ફ્રેન્ડઝ બહુ યાદ આવે છે. અગાઉ ક્યારેય આટલી તીવ્ર રીતે કોલેજને મીસ નહોતી કરી.’ પરિવારમાં એક કોલેજીયન યુવતી આમ જ વાત કરતી હતી. આ એ છોકરી હતી જેને ગુજરાતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં એડમિશન મળ્યા બાદ, ત્યાંની કડકાઈ અને...

આર. કે. લક્ષમણ ભારતના વિખ્યાત કાર્ટૂનિસ્ટ હતા. તેમનો એક જોક વાંચો: એક મિકેનિક ડોક્ટરની ગાડી રિપેર કરી બોનેટ બંધ કરતા ત્યાં હાજર બધા લોકો સાંભળે તેમ મોટેથી...

૧૯૨૯માં ગોવિંદભાઈ અને ઈચ્છીબહેનને ત્યાં પુત્ર દુર્લભ જન્મ્યો. મહેનતકશ પરિવારમાં ઉછરતો દુર્લભ પાંચ વર્ષનો થતાં મા ઈચ્છીબહેનનું અવસાન થયું. મા વિનાના પુત્રને...

બુદ્ધ ભગવાનની ફિલોસોફીના મૂળમાં રહેલો મંત્ર છે: ઈચ્છા દુઃખનું મૂળ કારણ છે. આ ફિલોસોફી માટે ચાર સુવર્ણ સિદ્ધાંતો આપી શકાય. ૧) બધું જ કઈ કારણથી થાય છે. ૨)...

• ગાંધીજી કે સરદાર પટેલને નોબેલ પારિતોષિક કે ભારતરત્ન મળે કે ના મળે એની ખેવના નહોતી • બિરલાએ પૂછ્યું: ભારતને હિંદુરાષ્ટ્ર જાહેર કરીશુંને? સરદાર કહે: ‘હિંદુરાષ્ટ્ર...

મોટા ભાગના લોકો અત્યારે ઘરેથી કામ કરે છે. જેમને અનિવાર્ય સેવાઓ સાથે સંકળાયેલા હોવાને કારણે ઘરની બહાર જવું પડતું હોય તેમને બાકાત રાખતા બાકી કોઈએ જ ઘરથી...

હીના મોદી. ગુજરાતી વાચકો માટે પરિચિત નામ. લેખનનાં ક્ષેત્રે તેની પાસે સજ્જતા અને સંવેદના છે. જિંદગીને માણવા અને પામવા જેવી વયે તેના પર અચાનક આફતોનું આસમાન...to the free, weekly Gujarat Samachar email newsletter