સદાકાળ અગ્રેસર ખમીરવંતુ ગુજરાત

પ્રાચીનથી લઇ અર્વાચીન પ્રવાસન સ્થળોનો નજારો, બેનમૂન સ્થાપત્યો, સમૃદ્ધ વન્યસંપદા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતીનો શાનદાર રિવરફ્રન્ટ, બીઆરટીએસ નેટવર્ક, સરસરાટ સરકતી મેટ્રો અને અને બુલેટ ટ્રેનના આગમનનો ધમધમાટ, કચ્છનું વ્હાઇટ ડેઝર્ટ અને શિવરાજપુરનો...

ફરી વાર સરહદો પર સજ્જતા અને સાવધાની?

હા. સૌને તેનો અંદાજ છે. અગાઉ 1962ના ચીની આક્રમણ સમયે, અને પાકિસ્તાને કરેલાં તમામ આક્રમણોના સમયે સરહદો સળગી ઉઠી હતી. છેક ભીતર સુધી આકાશી આક્રમણ દ્વારા બોમ્બ ફેંકાયા હતા. ગુજરાતને નિસબત છે ત્યાં સુધી, દ્વારિકા, જામનગર અને કચ્છમાં આમ બન્યું હતું....

એગ્નેસ ગોન્ઝા બોયાજિજૂ .... આ નામ સાંભળ્યું છે ? આ પ્રશ્નના ઉત્તરમાં કોઈ પણ ભાગ્યે જ હકારમાં જવાબ વાળશે. પણ એ જે નામે પ્રખ્યાત થયેલાં એ નામ સાંભળશો તો...

શું કોમનવેલ્થનો અંત લાવવાનો સમય આવી ગયો છે? અથવા તો અત્યારે તેનું જે અસ્તિત્વ છે તેના અંતનો સમય આવી ગયો છે? આ મુદ્દે મારું વલણ તો હંમેશાં એકસરખું જ રહ્યું...

સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી... ઉમાશંકર જોષીની આ રચના આજે યાદ આવે છે. માતૃભાષા એટલે મા પાસેથી બાળકને મળેલી સૌથી પહેલી બોલી કે ભાષા....

કાવ્ય પાઠ અને શ્રોતા - વક્તા સંવાદ પુરો થયો અને ઉપસ્થિત શ્રોતામાંથી ઘણા બધા એને ઘેરી વળ્યા. ‘તમે તો અમારા મનની વાત કહી...’ ‘તમારા શબ્દોમાં અમારા જ જીવનની...

અનિલ જોશીનો જન્મ ગોંડલમાં. કોલેજનો અભ્યાસ અમદાવાદમાં. વસતા હતા મુંબઈમાં. શબ્દલય અને ભાવલયના બે કાંઠા વચ્ચે તેમની કવિતા નદીની જેમ એનાં વહેણ, વળાંક અને નૈસર્ગિક...

હજામત કરતા પુરુષ વાળંદની નવાઈ નથી, પણ અસ્ત્રો પલાળીને પુરુષોની દાઢી કરતી ને કાતરથી વાળ કાપતી સ્ત્રી વાળંદને જોઈ છે ? શાંતાબાઈ શ્રીપતિ યાદવને મળો....મહારાષ્ટ્રના...

અંગત અનુભવની વાત લખું તો કાર્યક્રમ સંચાલક તરીકે પહેલીવાર સાંજે સાડા સાતે શરૂ થયેલો કાર્યક્રમ બરાબર દસ કલાક પછી, સવારે સાડા પાંચે વિરામ પામ્યો હોય એવો મારા...

ડેન્માર્કનું પાટનગર કોપનહેગન સદીઓનો ઇતિહાસ સંગ્રહી બેઠું છે. સદીઓ પહેલા કેટલાય યુધ્ધોનો સંઘર્ષ સહ્યો છે. પરંપરાગત અને મોડર્ન સ્થાપત્ય કલાનું એ મથક છે....

ચીની શબ્દ વુ અને શુ મળીને બનેલા વુશુ શબ્દનો અર્થ માર્શલ આર્ટ્સ થાય છે. વુનો અર્થ સૈન્ય અથવા માર્શલ થાય છે અને શુનો અર્થ કળા, કુશળતા અથવા પદ્ધતિ થાય છે....

આપણે આસપાસનાં સામાજિક વર્તુળમાં એવાં ઘણાં લોકોને જોતાં હોઇએ છીએ જેમને કોઇ એક બાબતનું પેશન તો બહુ જ હોય છે, પરંતુ તેને ફોલો કરતાં નથી. તો બીજી તરફ તમને...



to the free, weekly Gujarat Samachar email newsletter