દિલ હૈ હિંદુસ્તાનીઃ ગુલામ દાઉદ ઉસ્માન

જેનો જન્મ મોઝામ્બિકના પાટનગર લોરેન્સમાર્ક (મપુટુ)માં થયો હતો તેના પિતા દાઉદ અને મા ઝુબેદા. દાઉદે ૧૯૪૦માં એક પારસીની દુકાને નોકરી શરૂ કરી. પછીથી પોતાની દુકાન કરી. બંને અત્યંત મહેનતુ અને ધાર્મિક છતાં ધર્માંધ નહીં. બંનેને છ સંતાન. આમાં ચાર દીકરી...

ઋણ સ્વીકાર!

વડીલો સહિત સર્વે વાચકમિત્રો, થોડાં દિવસ પહેલા ૧૯ નવેમ્બરે યુકેમાં મારા વસવાટને ૫૩ વર્ષ પૂરાં થયા છે. યુકે મારું ઘર, કર્મભૂમિ તો ભારત જન્મભૂમિ છે. થોડાં મહિનામાં મારા જીવનના ૮૩ વર્ષ પૂરાં થશે અને હું કહીશ કે યુકેએ મને ભૌતિક તેમજ અન્ય રીતે પણ...

અંગ્રેજી જાણે એને જ વિદેશી ડિગ્રી મળે એવો ભ્રમ ભાંગનાર પ્રથમ ગુજરાતી ભારતીય તે ભગવાનલાલ ઈંદ્રજી. જૂનાગઢના પ્રશ્નોરા નાગર ઈંદ્રજીના પુત્ર એવા તે માત્ર સાત...

આ વર્ષે યુકેમાં વધારે ભરતીયો જોવા મળ્યા તેવું લાગતું હોય તો તમારું અનુમાન ખોટું નથી. જુલાઈ ૨૦૧૮થી જૂન ૨૦૧૯ સુધીમાં પાંચ લાખથી વધારે ભારતીયો વિઝીટર વિઝા...

ભારત હોય કે દુનિયાના કોઈ પણ દેશ અને ધર્મમાં સખાવતનો મહિમા છે. આઝાદી પહેલાં કે આઝાદી પછીના દાનવીરોમાં ભારતમાં પ્રથમ નંબરે છે અઝીમ પ્રેમજી. મુંબઈના ગુજરાતી...

આ સપ્તાહ દરમિયાન ઓશવાલ એલ્ડરલી વેલ્ફેર એસોસિએશન દ્વારા આયોજિત સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં હાજરી આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એલ્ડરલી લોકોની સાથે ભારતના...

ચીનનું પેરિસ એ શાંઘાઈ. એની વસતિ બે કરોડ અને ત્રેસઠ લાખની. હરિયાણા કરતાંય ૧૦ લાખ વધારે. આમાં ગુજરાતીઓ માંડ ૧૫૦ જેટલા. જે મોટા ભાગે કોઈને કોઈક કંપનીમાં નોકરી...

પારસી કોમ્યુનિટી ઈરાનથી ભારત આવી અને વસી. સંજાણ બંદરે તેમનું પહેલું વહાણ આવ્યું ને ત્યાંના રાજાએ મોકલેલા દૂધના કટોરામાં સાકર ભેળવીને પાછો મોકલતા તેમને...

મોટા સરકારી અમલદારો પાર્ટી લેવા ટેવાયેલા હોય, આપવા નહીં ત્યારે એક વિશિષ્ટ ગુજરાતી ઉચ્ચ કક્ષાના સરકારી અમલદાર જે અવિભક્ત મુંબઈ રાજ્યના અને પછીથી ગુજરાતના...

ગત સપ્તાહ તો ભારે વ્યસ્ત રહ્યું અને તેમાંથી હજુ બહાર આવું ત્યાં તો આ બીજું વ્યસ્ત સપ્તાહ શરૂ થઈ ગયું. પશ્ચિમી દેશોમાં વારેવારે બદલાતા હવામાનના રંગઢંગ વિશે...

૪થી ઓગસ્ટના રવિવારે સવારે આહલાદક વાતાવરણની મજા માણતા માણતા સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં આયોજિત ‘સરદાર વોક’ કરી. સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી-યુકે દ્વારા એકતા માટે ગોઠવાયેલી આ પદયાત્રામાં ઘણા લોકોએ ભાગ લીધેલો. મોટા ભાગના લોકો ગુજરાતી હતા.

૧૯૬૮માં સુદાનમાં લશ્કરી શાસન આવતાં ગુજરાતીઓને સલામતીની ચિંતા થઈ. અહીં જયંતિલાલ પ્રેમચંદ વાધેર ૧૯૩૮થી ધંધાનો મોટો પથારો ધરાવે. તેમના દીકરા અનિલભાઈએ સલામતી...to the free, weekly Gujarat Samachar email newsletter