સ્ટાર્મરનો અંત ઘણો નજીક છે?

‘સન્માનીય’ એન્જેલા રેનેર, ડાબેરી લેબર્સની સ્વનિયુક્ત રાણીએ તેમણે કેવી રીતે રિયલ એસ્ટેટ સોદામાં ટેક્સ ચૂકવવાનું ટાળ્યું હતું તે દર્શાવતા પુરાવાઓ બહાર આવ્યા ત્યારે કલંકિત હાલતમાં હોદ્દો છોડવાની ફરજ પડી હતી. ટેક્સચોરી  થઈ હોવાના પુરાવા બહાર આવ્યા...

‘જૂનું ઘર ખાલી કરતાં...’

પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા...

અમેરિકામાં ન્યૂ જર્સી રાજ્યમાં ગુજરાતીઓની બોલબાલા પણ રોટરી ક્લબમાં ત્યારે ગુજરાતી ભાગ્યે જ દેખાય. હોય તો પણ હોદ્દા પર ન હોય ત્યારે ૧૯૯૫-૯૬માં શિકાકસ રોટરીમાં...

સંખ્યાબંધ દેશોમાં હિંદુઓ વસે છે. સ્વામિનારાયણ સંપ્રદાય હિંદુ ધર્મનો જ એક ફાંટો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ જુદા જુદા ફાંટા છે. આમાંનો એક છે બીએપીએસ. યોગીબાપા...

ભારતમાં ૧૭મી લોકસભાની ચૂંટણી ખરા અર્થમાં ભગીરથ કાર્ય છે. આ ચૂંટણીમાં ૯૦૦ મિલિયન (યુએસએ, કેનેડા, તમામ ૨૯ ઈયુ દેશો અને જાપાન તેમજ કેરેબિયન, સેન્ટ્રલ અમેરિકા...

રમઝાન મુસલમાનોના હિજરી પંચાગ વર્ષનો નવમો માસ છે. એ ૨૯ કે ૩૦ દિવસનો હોઈ શકે છે. ચંદ્રદર્શન ઉપર દિવસોની ગણત્રી કરવામાં આવે છે. સમગ્ર માસ દરમિયાન રોઝા (ઉપવાસ)...

વિશ્વના અનેક દેશોની મુલાકાત લઈને ત્યાંના ગુજરાતીઓની પ્રવૃત્તિ અને સંસ્કૃતિ ટકાવવાના પ્રયાસો મેં જોયા અને જાણ્યા છે પણ દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં ત્યાંનાં...

સેવાની લગન ના હોત તો એ વ્યક્તિ આજે ગુજરાતમાં અને દેશમાં અગ્રગણ્ય ઉદ્યોગપતિ હોત. ગજબની આવડત, સૂઝ અને ક્ષમતા ધરાવતી એ વ્યક્તિની એક જ ધખના. આ ધખના તે વતન...

સુજ્ઞ વાચક મિત્રો, આ સપ્તાહે ‘જીવંત પંથ’ના સ્થાને મને આ લેખ કંડારવાનો અવસર મળ્યો છે. શુક્રવાર ૧૯ એપ્રિલ ૨૦૧૯ - ચૈત્રી પૂનમના પવિત્ર દિને મને ખબર મળ્યા...

ભારતમાં ભ્રષ્ટાચારના ભોરીંગ સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જંગે ચઢ્યા છે. ભૂતકાળમાં સરકારી અમલદારો અને રાજકીય નેતાઓના ગોટાળા અદાલતે અને છાપે ચઢ્યા છે છતાં...

ગુજરાતીઓને વેપાર-ધંધામાં રસ. પરદેશ જવામાં રસ, પણ વ્યાયામમાં રસ નહીં. ઝઘડાની વાત આવે તો આઘા ભાગે. આવા ગુજરાતીઓને નીડર બનાવવાની પ્રવૃત્તિ અને પ્રેરણાનો પાયો...

એશિયન રાષ્ટ્રોમાં ક્યારેય જેના પર વિદેશી શાસન ના રહ્યું હોય તેવા દેશોમાં એક જાપાન અને બીજું થાઈલેન્ડ. સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજનું મથક બેંગકોક એ થાઈલેન્ડનું...



to the free, weekly Gujarat Samachar email newsletter