રિલાયન્સ જિયોનો મેગા આઇપીઓ આવશે ત્યારે તેનું વેલ્યુએશન રૂ. 9.3 લાખ કરોડ થશેઃ જેફરીઝ

ભારતના ટોચના કોર્પોરેટ ગ્રૂપ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ 2025માં મેગા આઈપીઓ લાવે તેવી શક્યતા જોવાઈ રહી રહી છે તે વેળા આ કંપનીનું વેલ્યૂએશન ₹9.3 લાખ કરોડથી વધુ થશે તેવો અંદાજ છે.

ગુણવત્તારૂપ નોકરી સર્જન, કૌશલ્ય પર ભાર મૂકતું સમાવેશી બજેટઃ FICCI પ્રમુખ ડો. અનિશ શાહ

FICCIના પ્રેસિડેન્ટ ડો. અનિશ શાહે 2024-25ના યુનિયન બજેટ પર ટીપ્પણી કરતા જણાવ્યું હતું કે, ‘ફિક્કી વિકાસલક્ષી બજેટ આપવા બદલ નાણામંત્રીને અભિનંદન પાઠવે છે. બજેટમાં નાણાકીય શિસ્ત જાળવવાની સાથોસાથ ટુંકા ગાળાની માગને વેગવંતી બનાવવા તેમજ મધ્યમથી લાંબા...

ભારતની સૌથી મોટી અને વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપનીઓ પૈકીની એક અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL)એ 10 હજાર મેગાવોટનો આંક પાર કર્યો છે.

ગુજરાતના ગાંધીનગરના વતની અને હાલ યુએસમાં વસતા 23 વર્ષીય ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર પથ્યમ પટેલ ઉર્ફ પેટ પટેલને ધ અલબામા સિક્યુરિટીઝ કમિશને (ASC) રોકાણકારો સાથે...

હીરાઉદ્યોગના હૃદયસમાન સુરત ડાયમંડ બુર્સ (એસડીબી)ના ચેરમેન પદે જાણીતા ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાની વરણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વતની અને...

અમેરિકાના કર્મચારીઓએ ભારતીય આઈટી દિગ્ગજ ટીસીએસ સામે ગંભીર આરોપ મૂક્યો છે. સ્કીલ્ડ ફોરેન લેબરર માટેના અમેરિકન વિઝા કાર્યક્રમ પર એક તરફ વાદવિવાદ ચાલી રહ્યો...

નવા નાણાકીય વર્ષ 2024-25નો પહેલો દિવસ શેરબજાર તેમજ સોના-ચાંદી બજાર માટે વિક્રમી પુરવાર થયો હતો. નવી ઝડપી લેવાલી પાછળ સોમવારે સેન્સેક્સ અને નિફટી નવી ઓલટાઈમ...

વિશ્વની મોટી રમકડા ઉત્પાદક કંપનીઓ હવે ચીન છોડીને ભારતમાં શિફ્ટ થઈ રહી છે. 2015 અને 2023 વચ્ચે દેશના રમકડા ઉદ્યોગમાં જબરદસ્ત વૃદ્ધિ થઈ છે. તેની નિકાસમાં...

રેમન્ડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ગૌતમ સિંઘાનિયાએ તેની પત્ની નવાઝ મોદી સાથે છૂટાછેડા બાબતે પિતા વિજયપત સિંઘાનિયા સાથે જાહેરમાં વિખવાદ થયા પછી સમાધાન...

ગયા વર્ષથી બંધ પડેલી ગો ફર્સ્ટ એરલાઈન્સને ખરીદવા માટે બોલીની રકમ વધારીને રૂ. 1,800 કરોડ કરાઇ છે. સ્પાઇસજેટના પ્રમોટર અજય સિંહ અને બિઝી બી એરવેઝથી જોડાયેલા...to the free, weekly Gujarat Samachar email newsletter