ટાટા સન્સે શેરબજારમાં ઉતરવું જ પડશેઃ ગ્રૂપ પર અંકુશ વધશે, શેરધારકોને લાભ થશે

ટાટા ગ્રૂપ માટે જફા વધારે તેવા જ્યારે ગ્રૂપની કંપનીઓના શેર ધરાવતા લોકોને જલ્સા કરાવે તેવા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના એક નિર્ણયના કારણે ગ્રૂપની મુખ્ય હોલ્ડિંગ કંપની ટાટા સન્સને શેરબજારમાં ઉતરવું જ પડે અને તેના શેરનું લિસ્ટીંગ કરાવવું...

મિડલ-ઇસ્ટમાં યુદ્ધના પગલે દુબઈમાં ભારતીયો બેરોજગાર બની ગયા

મિડલ-ઇસ્ટમાં મનમોહક દુબઈ હજારો પ્રવાસીઓ અને રોજગારી માટે વસાહતીઓના આકર્ષણનું કેન્દ્ર હતું, પરંતુ અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતા દુબઈના અર્થતંત્ર પર ગંભીર અસર થઈ છે. દુબઈમાં હવે ભારતીયો બેરોજગાર બની ગયા છે. ભારતીયો સહિત વિદેશી...

દેશવિદેશના પર્યટકોની પસંદગીમાં મોખરાનું સ્થાન ધરાવતું કેરળ હવે ‘કો-કેરલમ’ નામથી એરલાઇન શરૂ કરવાની તૈયારીમાં છે. કેરળ સરકાર સહકારી ક્ષેત્રની ભાગીદારીથી...

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દીકરી ટિફની અને જમાઈ માઈકલ બોલોસની કેરળ મુલાકાત આજકાલ ચર્ચાના ચકડોળે ચઢી છે. ભારત પ્રવાસે આવેલા બોલોસે ભારતસ્થિત અમેરિકી...

લંડન સ્ટોક એક્સચેન્જે ગ્લોબલ ફાઇનાન્સ માર્કેટ્સમાં ડિજિટલ અને AI ના આ યુગમાં ટ્રેડિંગને નવું પરિમાણ આપવા માટે લંડન સ્ટોક એક્સચેન્જ 24 લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ નવું ટ્રેડિંગ પ્લેટફોર્મ અઠવાડિયાના 5 દિવસ લગભગ 24 કલાક સતત ટ્રેડિંગની સુવિધા...

મિડલ ઈસ્ટમાં યુદ્ધની ખરાબ પરિસ્થિતિ વચ્ચે પણ બેન્ક ઓફ ઈંગ્લેન્ડ આગામી સપ્તાહે વ્યાજના દરોને યથાવત જાળવી રાખશે. આના પરિણામે. મોર્ગેજ અને બોરોઈંગ કોસ્ટ નીચી રાખવામાં મદદ મળશે. જોકે, એનર્જી કિંમતો ઊંચે જવાનું ચાલુ રાખશે તો પરિવારોને મળનારી રાહત...

આગામી મહિનો ભારતના પ્રાઈમરી માર્કેટ માટે ધમધમતો રહેશે. ઝેપ્ટો, દુહોમ ફાઈનાન્સ, શિપરોકેટ સહિત એક ડઝનથી વધુ કંપનીઓ આઈપીઓ લાવી રહી છે. આ કંપનીઓ આઈપીઓ દ્વારા...

જ્વેલરી ક્ષેત્રે દેશવિદેશમાં મોખરાનું નામ ધરાવતી માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયેલા દિગ્ગજ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને...

યુકે-ભારત મુક્ત વેપાર કરાર અમલમાં આવતા ગયા બુધવારે વેસ્ટમિન્સ્ટર ખાતે સાંસદોની સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ પ્રસંગે બિઝનેસ અને ટ્રેડ સેક્રેટરી...



to the free, weekly Gujarat Samachar email newsletter