ભારત-યુએઇ વચ્ચે સંરક્ષણ, અવકાશ, ઉર્જા, રોકાણ ક્ષેત્રે કરારઃ વર્ષે 200 બિલિયન ડોલરના વેપારનું લક્ષ્ય

ભારત અને યુનાઈટેડ આરબ એમિરેટ્સ (યુએઇ) વચ્ચે વર્ષ 2032 સુધીમાં વાર્ષિક વેપાર 200 બિલિયન ડોલરે પહોંચાડવાના લક્ષ્ય સાથે વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા સમજૂતી થઈ હતી. ભારતના ટૂંકા પ્રવાસે પહોંચેલા યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન...

75 ટકા સંપત્તિ દાન કરીશ, પુત્રને આપેલું વચન નિભાવીશઃ શોકાતુર અનિલ અગ્રવાલ

વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલ હાલ તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. યુવા પુત્ર અગ્નિવેશના અચાનક નિધને તેમને અંદરથી ભાંગી નાખ્યા છે. આ ઊંડા દુ:ખની વચ્ચે, તેમણે મોટો નિર્ણય ફરી દોહરાવ્યો છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું...

યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા જેટલો જંગી ટેરિફ નાંખ્યા પછી વિદેશી પ્રોફેશનલ્સ માટેના H-1B વિઝા પરની ફી વધારીને 1 લાખ ડોલર કરી દીધી છે....

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (આરસીપીએલ)એ ભારત સરકાર સાથે રૂ. 40 હજાર કરોડના મોટા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારનો હેતુ દેશભરમાં ફૂડ અને ડ્રિંક...

શેરબજાર તૂટી  શકે પરંતુ, સોનાની કિંમત કદી ઘટતી જોવા મળી નથી. વર્ષ 2024માં સોનાની કિંમતમાં 37 ટકાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે આ વર્ષના 9 જ મહિનામાં તેની...

સાયબર એટેકના કારણે કાર ઉત્પાદક જેગુઆર લેન્ડ રોવર (JLR)ને ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી હોવાથી JLRના સપ્લાયર્સને બચાવવા સરકાર કાર પાર્ટ્સ ખરીદી શકે છે. ઓગસ્ટ મહિનાના અંતમાં સાયબર એટેક થવાથી JLRને તેના IT નેટવર્ક્સ બંધ કરવા પડ્યા હતા. તેની ફેક્ટરીઓ...

 દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના સત્તાવાર નિવાસસ્થાન તરીકે જાણીતો અને દિલ્હીના વૈભવી વિસ્તાર લુટિયન્સ ઝોનમાં મોતીલાલ નેહરુ માર્ગ પર આવેલા બંગલાનો...

વૈશ્વિક સ્તરે 2025નું વર્ષ ટેરિફ, કરન્સી વોર સાથે જિયો પોલિટિકલ ટેન્શન ભર્યું રહ્યું હોવાથી રોકાણકારોને ઇક્વિટી માર્કેટમાં નિરાશાનો સામનો કરવો પડ્યો છે...

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 48મી એજીએમને ટેક દિગ્ગજો માર્ક ઝુકરબર્ગ અને સુંદર પિચાઈએ પણ સંબોધિત કરી હતી. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ...

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 48મી એજીએમમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયો માટે આઈપીઓની દરખાસ્ત 2026ના પૂર્વાર્ધમાં ફાઈલ કરવામાં આવશે એવી જાહેરાત...

ભારત સરકારે આર્થિક સુધારાઓની દિશામાં એક મોટું પગલું ભરતાં ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ - જીએસટી સ્લેબમાં ઘટાડાની તૈયારી શરૂ કરી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના...

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ લિમિટેડ તેના ટેલિકોમ બિઝનેસ જિયો ઇન્ફોકોમને શેરબજારમાં લિસ્ટ કરવાની તૈયારી કરી રહી છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter