આપણા કમ્પ્યુટરમાં જે કામ ૧૦,૦૦૦ વર્ષે થાય એ ગૂગલના કમ્પ્યુટરે માત્ર ૨૦૦ સેકન્ડમાં કર્યું!

ગૂગલે દાવો કર્યો છે કે તેણે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ તરીકે ઓળખાતી અસાધારણ ટેકનોલોજી વિકસાવવામાં સફળતા મેળવી છે. ક્વોન્ટમ શબ્દ મૂળભૂત રીતે અણુ-પરમાણુ સાથે સંકળાયેલો છે, પરંતુ સાદી ભાષામાં કવોન્ટમ કમ્પ્યુટિંગનો મતલબ અત્યાર સુધીમાં તૈયાર ન થયું હોય...

સિંગલ્સ ડે સેલના પહેલા ૧૫ કલાકમાં અલીબાબાનું રૂ. ૨ લાખ કરોડનું વેચાણ

ચીનની ઇ-કોમર્સ કંપની અલીબાબાએ ૧૧મીએ સિંગલ્સ ડે સેલના પહેલા ૧૪ કલાકમાં જ ૨ લાખ કરોડનું વેચાણ કર્યું હતું. એ વેચાણ ૧૬ કલાકમાં ૩૦.૫ અબજ ડોલર એટલે કે ૨.૧૭ લાખ કરોડ રૂપિયાનું હતું.

એસોસિએશન ઓફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (‘આસિયાન’)ની ૧૬મી વાર્ષિક સમિટમાં ભારત પ્રભાવશાળી દેશ તરીકે ઉભર્યું છે. બેંગકોકના યજમાનપદે યોજાયેલા ‘આસિયાન’ સંમેલનમાં...

અમેરિકાની ઇન્ટરનેશનલ રિસર્ચ સંસ્થાના નવા સંશોધન અનુસાર ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના પગલે ૨૦૫૦ સુધીમાં વિશ્વના સમુદ્રોની સપાટીમાં થનારા વધારાથી...

પુરાતત્વવિદ્દોના મતે વિશ્વનું સૌથી જૂનું મનાતું મોતી અબુધાબીમાં પ્રદર્શિત કરાશે. ૮૦૦૦ વર્ષ જૂનું આ મોતી મળતાં પુરવાર થાય છે કે આવા કિંમતી ખજાનાનો વેપાર...

દુબઇના મરીનામાં એક લોન્ચ પ્રેઝન્ટેશન દરમિયાન અત્યંત મોંઘા હાઈ હિલ સેન્ડલ રજૂ કરાયા, જેની કિંમત છે ૧.૯૯ કરોડ ડોલર (આપણા ભારતીય રૂપિયામાં આંકડો માંડો તો...

એક કંપનીએ પહેરીને ફરી શકાય તેવી ખુરશીની ડિઝાઇન તૈયાર કરી છે. જેમાં એના સિટીંગ પેડ સાથે બે ફોલ્ડિંગ પાયા જોડાયેલા છે અને આ ખુરશીને તમારી પીઠ સાથે બાંધી...

• ભારતે તૂર્કીને હેસિયત બતાવી • મેક્સિકોએ ૩૧૧ ભારતીયોને સ્વદેશ મોકલી દીધા• ભારતીય વેપારીનું કેદીઓને વતન આવવા ટિકિટનું દાન• લદ્દાખમાં ચિનચેન પુલનું રાજનાથ સિંહ દ્વારા ઉદ્ઘાટન • જમ્મુ-કાશ્મીર બેંકમાં રૂ. ૧૧૦૦ કરોડનું કૌભાંડ ઝડપાયું

ઓસ્ટ્રેલિયામાં દેશભરની મીડિયા કંપનીઝ અને સંસ્થાઓએ એક થઈને પ્રેસ સેન્સરશિપનો વિરોધ કર્યો છે. એક કોર્ટે મીડિયાને યૌનશોષણના દોષી કાર્ડિનલ જ્યોર્જ પેલ અંગેનો રિપોર્ટ છાપતા અટકાવ્યા હતા. તેથી મીડિયાએ પેલનું નામ છાપ્યા વગર તેના દોષી ઠર્યાના રિપોર્ટ...

ઉઝબેકિસ્તાનના પ્રવાસે પહોંચેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૧૯મી ઓક્ટોબરે અંદિજાન શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની અર્ધપ્રતિમાનું અનાવણ અને સ્ટ્રીટનું નામ સરદાર...

ફ્રેન્ચ હોટેલિયર ફ્રાન્કોઈસ ગ્રેફિટાઉક્સે તેના પરિવારને રોયલ વંશથી અલગ કરી દેવાયાનો આક્ષેપ કરતા બકિંગહામ પેલેસ સામે કાનૂની કાર્યવાહીની ધમકી આપી છે. જોકે, ઈંગ્લિશ...

 સ્વીડનની રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સે આ વર્ષના અર્થશાસ્ત્રના નોબેલ પ્રાઈઝ માટે જે ત્રણ નામની જાહેરાત કરી છે તેમાં હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર માઈકલ...to the free, weekly Gujarat Samachar email newsletter