સારવાર માટે 8 કલાક રાહ જોયા બાદ ભારતવંશીનું નિધન

કેનેડાના એડમન્ટનમાં દુઃખદ ઘટનાએ હેલ્થકેર સિસ્ટમ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ભારતીય મૂળના 44 વર્ષીય પ્રશાંત શ્રીકુમારનું હોસ્પિટલના ઈમરજન્સી રૂમમાં આઠ કલાક રાહ જોયા બાદ મોત થયું છે.

ભારત-ઓમાનઃ આર્થિક સંબંધમાં નવો અધ્યાય

ભારત અને ઓમાન વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર સહી થતાં બંને દેશોના આર્થિક સંબંધોમાં નવો અધ્યાય શરૂ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18 ડિસેમ્બરે ઓમાનના સુલ્તાન હૈથમ બિન તારિક અલ સઇદ સાથે મુલાકાત કરી હતી, જ્યાં દ્વિપક્ષીય સહયોગ, વેપાર...

પશ્ચિમ આફ્રિકન દેશ માલીમાં અલ-કાયદા અને ISIS જેવાં આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલાં જૂથોએ ભયનો માહોલ ઊભો કરી દીધો છે. માલીનાં સુરક્ષાદળો અનુસાર, કોબરી નજીક હથિયારધારી આતંકવાદીઓએ ગુરુવાર, 6 નવેમ્બરે એક ઈલેક્ટ્રિફિકેશનની કંપનીમાં કામ કરતા ઓછામાં...

ન્યૂ યોર્ક સિટીના મેયરપદે ઝોહરાન મામદાનીના અભૂતપૂર્વ વિજય સાથે તેમના જન્મસ્થળ યુગાન્ડામાં પણ પરિવર્તનની આશાલહેર સર્જાઈ છે. લગભગ 40 વર્ષથી શાસન કરી રહેલા...

ટાન્ઝાનિઆમાં ચૂંટણી દરમિયાન વિનાશક દેખાવો સંદર્ભે સિક્યોરિટી દળોએ 1000થી વધુ લોકોને મારી નાખ્યા હોવાના મુખ્ય વિપક્ષ ચાડેમા અને માનવાધિકાર સંસ્થાઓના દાવા પછી પોલીસે પાર્ટીના ડેપ્યુટી જનરલ સેક્રેટરી આમાની ગોલુગ્વાની ધરપકડ કરી હતી. સરકારે કેટલાક...

ઇજિપ્તનું ગ્રાન્ડ ઇજિપ્શિયન મ્યુઝિયમ આખરે જાહેર જનતા માટે ખુલ્લુ મુકાયું છે. 54 લાખ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આ સંગ્રહાલયની સરખામણી કરવી હોય...

વર્ષ 2026માં અમેરિકાના ઓહાયો સ્ટેટના ગવર્નરપદની ચૂંટણીમાં ઉમેદવારી માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય અમેરિકન ઉદ્યોગ સાહસિક વિવેક રામાસ્વામીને સમર્થન આપી...

ટાન્ઝાનિઆના નેશનલ ઈલેક્શન કમિશને બુધવાર, 29 ઓક્ટોબરની દેશની પાર્લામેન્ટ અને પ્રમુખપદની ચૂંટણીમાં પ્રેસિડેન્ટ સામીઆ સુલુહુ હાસને 97.66 ટકા મત સાથે જોરદાર...

આટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સેક્ટર એટલી ઝડથી વિકાસ કરી રહ્યું છે કે તેમાં ઝંપલાવીને હવે યુવાઓ ઝડપથી બિલિયોનર બની રહ્યાં છે. સિલિકોન વેલીમાં હાઇસ્કૂલના...



to the free, weekly Gujarat Samachar email newsletter