45 વર્ષથી ધધકતી ‘નરકના દ્વાર’ની અગનજ્વાળા મંદ પડી

તુર્કમેનિસ્તાનમેં છેલ્લા સાડા ચાર દસકાથી સળગી રહેલી વિશાળકાય કુદરતી ખાડાની આગ ધીમી પડી છે. સરકારે જાહેરાત કરી છે હવે આ આગ પર મહદ અંશે કાબૂ મેળવી લેવાયો છે. આ ક્યારેય ન બૂઝાતી અગનજવાળાએ એક શાંત અને ઉજ્જડ રણપ્રદેશને પર્યટકોનું પસંદગીનું સ્થળ બનાવી...

માલદિવ્સની વિકાસ યાત્રામાં ભારત તેનો સાચો ભાગીદારઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે માલદિવ્સના 60મા સ્વતંત્રતા દિવસ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપતા બંને દેશો વચ્ચે થોડા સમય માટે સર્જાયેલો તણાવ હવે દૂર થયો હોવાના સંકેત મળ્યા છે. માલદિવ્સમાં એક સમયે ‘ઈન્ડિયા આઉટ’ અભિયાન ચલાવનારા પ્રમુખ...

ઇઝરાયલ દ્વારા ગાઝા પર સતત થઇ રહેલા હુમલાઓ વચ્ચે પાટનગર વોશિંગ્ટનમાં ગયા બુધવારે મોટી ઘટના સર્જાઇ ગઈ. યહુદી મ્યુઝિયમની બહાર યોજાયેલા એક યહુદી કાર્યક્રમ...

આતંક અને આતંકવાદીઓના પાલનહાર પાકિસ્તાનના કરતૂતોને ખૂલ્લા પાડવા અને પહલગામ આતંકી હુમલા પછી ભારતે હાથ ધરેલા ‘ઓપરેશન સિંદૂર’થી દુનિયાને વાકેફ કરવાના મિશન...

‘ઓપરેશન સિંદૂર’ બાદ વિશ્વ સમક્ષ પાકિસ્તાનનો આતંકી ચહેરો ખુલ્લો પાડવા ભારતના સંસદસભ્યોનું સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ વિશ્વના વિવિધ દેશોની મુલાકાત લઇ રહ્યું...

 ભારત 2025માં જ જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે, એમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક એપ્રિલ...

આજકાલ ભારતમાં તુર્કીયે વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે. તાજેતરના સંઘર્ષમાં તુર્કીયેએ પાકિસ્તાનને સાથ આપ્યો તેવા અહેવાલ આવ્યા છે ત્યારથી સોશિયલ મીડિયા પર ‘બોયકોટ...

બલુચિસ્તાનમાં 25 વર્ષીય હિન્દુ યુવતી કશીશ ચૌધરીએ ઇતિહાસ રચ્યો છે. કશીશ ચૌધરી બલુચિસ્તાનમાં આસિસ્ટન્ટ (મદદનીશ) કમિશનરનું પદ સંભાળનારી પ્રથમ હિન્દુ મહિલા...

જાપાનના ટોક્યોમાં ‘નાકી સુમો’ એટલે કે ક્રાઈંગ બેબી ફેસ્ટિવલ યોજાયો હતો. છેલ્લા 400 વર્ષથી ઉજવાતા આ ઉત્સવમાં સુમો કુસ્તીબાજો બાળકોને સામ-સામે રાખીને રડાવે...

લેબનન મૂળના અમેરિકન નાગરિક હાદી મતારને જાણીતા લેખક સલમાન રશ્દીની હત્યાની કોશિશ કરવાના ગુનામાં 25 વર્ષની જેલની સજા કરાઇ છે. 27 વર્ષના મતારે ઓગસ્ટ 2022માં...

ગયાનાના સ્પાર્ટામાં સીતારામ રાધેશ્યામ મંદિરમાં હનુમાનજીની 16 ફૂટની મૂર્તિ સ્થાપિત કરાઇ છે. ગયાના સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા એક્સ પર ભવ્ય પ્રતિમાની...



to the free, weekly Gujarat Samachar email newsletter