લાકડામાંથી બનેલી દુનિયાની સૌથી મોટી ઇમારત

મેટ્રોપોલ પેરાસોલ લાકડામાંથી બનેલી વિશ્વની સૌથી મોટી ઇમારત હોવાનું બહુમાન ધરાવે છે. સ્પેનના સેવિલેમાં આવેલી આ ઈમારતની લંબાઈ 150 મીટર, પહોળાઈ 75 મીટર અને ઊંચાઈ 30 મીટર છે. આ ઇમારત 3,000 ક્યુબિક મીટર ફિનિશ સ્મ્રુસ લાકડામાંથી બનાવવામાં આવી છે....

ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેકઃ 11નાં મોત

વાનકુવર સિટીમાં ફિલિપિનો હેરિટેજ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ એસયુવી કારને ભીડ પર ચઢાવી દીધી હતી. જેમાં, ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.

ચીનના દક્ષિણના કાંઠે નીડા વાવાઝોડું ત્રાટકતાં આ વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ છે. આ વાવાઝોડાની અસર ચીનના સેનઝેન શહેર પર પણ પડી છે. આ શહેરમાં સંખ્યાબંધ...

તિરુવનંતપુરમથી દુબઈ પહોંચેલી એમિરેટ્સની એરલાઇન્સ ઇકે-૨૫૧નું એરપોર્ટ પર ક્રેશલેન્ડિંગ થયા બાદ વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી. ફ્લાઇટમાં ૩૦૦ પ્રવાસીઓ હતાં,...

યુરોપમાં આતંકી હુમલાઓને અંજામ આપ્યા પછી હવે આઇએસના નિશાન પર રશિયા છે. આઇએસ દ્વારા બહાર પાડવામાં આવેલા ૯ મિનિટના વીડિયોમાં એક આતંકી કહી રહ્યો છે કે 'સાંભળો પુતિન, અમે રશિયા આવીશું અને તમને તમારા ઘરમાં જ મારીશું'

સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ૮૦૦ જેટલા રોજગાર વિહોણા ભારતીય કામદારો ૩૦મી જુલાઈથી ભૂખમરાનો ભોગ છે. આ હકીકત ધ્યાને આવતાં રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન વી. કે.સિંહ...

ગીતનો આરંભ થાય છે, હારમોનિયમની ચાવી પર આંગળીઓ ફરતી જાય છે, તબલા પર થાપ વાગે છે અને મારું મન ઘરમાં મોડી સાંજે કોચ પર પહોંચી જાય છે, જ્યાં મારાં પિતા તેમની પસંદગીની ગઝલો સાંભળતા હતા. કોરસ ગાન વધતું જાય છે અને મારી આંખો કોઈ પ્રકારના સંમોહન હેઠળ...

વેલ્સની સ્કૂલગર્લ અમીના અલ-જાફરીને વેસ્ટર્ન લાઈફસ્ટાઈલના વિરોધી પિતા મોહમ્મ્દ અલ-જાફરીએ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં છેલ્લા ચાર વર્ષથી ઘરમાં પાંજરામાં કેદ...

ઇન્ડોનેશિયામાં ડ્રગ્સની દાણચોરીમાં પકડાયેલા અને મતોની સજા પામેલા ગુરદીપ સિંહની સજા છેલ્લી ઘડીએ રોકવામાં આવી છે. ૨૮મી જુલાઈએ સવારે છેલ્લી ઘડીએ તેને મોતની...

પેશાવરથી ૩૫ કિલોમીટર દૂર ડેરા આદમખેલમાં તમામ પ્રકારની ગન્સ સ્માર્ટફોન કરતાં પણ સસ્તી કિંમતે મળી રહે છે. આ ટાઉન ડ્રગ્સ માફિયા, હથિયારોની દાણચોરી અને ગેરકાયદે...

માત્ર સૌરઊર્જા સંચાલિત વિમાન ‘સોલાર ઈમ્પલ્સ-૨’એ ૨૬મી જુલાઈએ અરાઉન્ડ ધ વર્લ્ડ પ્રવાસ પૂરો કરવામાં સફળતા મેળવી હતી. આ વિમાન ગયા વર્ષે ૯મી માર્ચે અબુધાબીથી...

જાપાનમાં હમણાં એક નવો ટ્રેન્ડ દેખાય છે. એકલતા અનુભવી રહેલા વડીલો અને તકલીફોમાં ફસાયેલા ટીનેજર્સ પોતાની વાતો શેર કરવા લોકોને રેન્ટ ચૂકવીને પોતાનું દિલ ખોલે...



to the free, weekly Gujarat Samachar email newsletter