મેગાસ્ટાર ભારતીય રેપર બાદશાહે વેમ્બલીમાં સંગીતપ્રેમીઓના દિલ ડોલાવ્યા

સાઉથ એશિયન મ્યુઝિક અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડ્સ્ટ્રીમાં ઘેરઘેર જાણીતા સૌથી મોટા નામોમાં એક બાદશાહે વેમ્બલીના ઓવો એરીનામાં રજૂ કરેલા દિલધડક અને અવિસ્મરણીય મ્યુઝિક પરફોર્મન્સીસને યુનાઈટેડ કિંગ્ડમના સંગીતપ્રેમીઓએ ભરપૂર માણ્યા હતા. યુકે પ્રવાસના આરંભે...

FABO UK દ્વારા 74મા ભારતીય બંધારણદિનની ઉજવણી

 ધ ફેડરેશન ઓફ આંબેડકરાઈટ એન્ડ બુદ્ધિસ્ટ ઓર્ગેનાઈઝેશન્સ યુ કે (FABO UK) દ્વારા રવિવાર 26 નવેમ્બરે વેસ્ટ લંડનના આંબેડકર હોલ ખાતે 74મા ભારતીય બંધારણદિનની ઉજવણી કરવામાં આવી હતી. ડો. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પતા આ વર્ષના બંધારણદિનની ઉજવણીનો...

વિશ્વભરમાં વસતાં લોહાણા સમુદાયની મુખ્ય સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીષભાઇ વિઠલાણીએ તાજેતરમાં તેમની યુકે મુલાકાત દરમિયાન 23 સપ્ટેમ્બરના રોજ...

ભારતી પંકજની અંગ્રેજી કવિતાઓના પુસ્તકનો વિમોચન ગુજરાતી લિટરરી ગ્રૂપ - લેસ્ટર દ્વારા 15 સપ્ટેમ્બરે યોજાયો હતો. આ પ્રસંગે પ્રોફેસર વરનન મેન્સકી મુખ્ય મહેમાનપદે...

સ્કોટલેન્ડના પોર્ટ સિટી ગ્લાસગોના રસ્તાઓ ૫૨ રવિવારે મિની મુંબઇની ઝલક જોવા મળી હતી. ગણેશોત્સવની ઉજવણીના ભાગરૂપે શહેરમાં પહેલી વખત યોજાયેલી ભગવાન ગણપતિની...

પૂજ્ય ગુરુદેવ રાકેશજીની નિશ્રામાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન-ધરમપુર દ્વારા પર્યુષણ પર્વની ધર્મોલ્લાસભેર ઉજવણી થઇ હતી, જેમાં દેશવિદેશથી હજારોની સંખ્યામાં ભાવિકોએ...

સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામના સંતો હાલ સુરતમાં રહેતા એવા પૂ. અલૌકિકદાસજી સ્વામી, પૂ. વ્યતિરેકસ્વરૂપદાસજી સ્વામી તથા પૂ. અખંડવૃત્તિદાસજી સ્વામી હાલ યુકેમાં...

સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાના 44મા અંતર્ધાનોત્સવ દિનની ઉજવણી શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે કરવામાં...

લંડનના હેરો ખાતે સર્જન નર્તન અકાદમીના ડાયરેક્ટર નેહા સચીન પટેલ કે જેઓ મૂળ અમદાવાદના વતની છે અને હેરોમાં ભરતનાટ્યમ્ નૃત્યની અકાદમી ચલાવે છે તેમની પ્રથમ...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

અબુધાબીના રણ પ્રદેશમાં 27 એકરના વિશાળ વિસ્તારમાં 2020થી બીએપીએસ સંસ્થાના શિખરબદ્ધ મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે, અને 60 ટકાથી વધુ કાર્ય પૂરું પણ...



to the free, weekly Gujarat Samachar email newsletter