બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમી કાર્યક્રમ

બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ‘શ્રીકૃષ્ણ જન્માષ્ટમીઃ સ્વર્ણિમ ભવિષ્યની ઝલક’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો આરંભ બાળ કૃષ્ણને દર્શાવતી સુંદર નૃત્ય પ્રસ્તુતિ સાથે કરાયો હતો. બ્રહ્માકુમારીઝના અધિક વહીવટી વડા સિસ્ટર જયંતી અને હર્ટ્સમીઅરના...

પ.પૂ. મહંત સ્વામી મહારાજનો લંડન વિચરણ કાર્યક્રમ

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ વિચરણ અર્થે લંડન પધાર્યા છે, ત્યારે નિસ્ડન સ્વામિનારાયણ મંદિરે પૂજા દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા છે. આ કાર્યક્રમોની રૂપરેખા અહીં રજૂ કરાઇ છે.

યુવાનો આંતરિક શાંતિ અને આનંદનો અનુભવ કરી શકે તે હેતુસર રવિવાર 9 ઓગસ્ટે વોલન્ટીઅર્સ દ્વારા હેરો લેઝર સેન્ટર ખાતે ગ્લોબલ યુથ ફેસ્ટિવલ (GYF) લંડન એડિશનનું...

ફ્રાન્સમાં સનાતન હિન્દુ ધર્મ માટે એક ઐતિહાસિક અધ્યાયનો શુભારંભ થયો છે. પેરિસ મંદિર મહોત્સવ પ્રસંગે યોજાયેલા ઐતિહાસિક ફેસ્ટિવલ ઓફ કલ્ચરના અવસરે બીએપીએસ...

અમદાવાદના શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - મણિનગર સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર-ન્યૂજર્સી ખાતે ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સંત સંમેલન...

અમદાવાદ સ્થિત એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને સ્પેસ એપ્લીકેશન સેન્ટર (SAC) અને ઇસરોના સહયોગમાં રાષ્ટ્રીય અંતરિક્ષ...

ગુજરાતી ભાષાના શિક્ષણ માટે સજાગ ભાષાપ્રેમીઓએ ગુજરાતી શિક્ષણ પરિષદનું આયોજન ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ કરવામાં આવ્યું છે.

સોજિત્રા સમાજ દ્વારા છ ગામના સહયોગ સાથે હેરોના બ્લુ રુમ ખાતે રવિવાર 23 ઓગસ્ટે વાર્ષિક મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. એકતા, બંધુત્વ અને કોમ્યુનિટીની...

રામચરિતમાનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસજીની જન્મજયંતી નિમિત્તે ગયા બુધવારે હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં પૂ. મોરારીબાપુની નવ દિવસીય રામકથા ‘માનસ...

કળા, સ્થાપત્ય, સાહિત્ય અને ભવ્ય સ્મારકો માટે આગવી ઓળખ ધરાવતા પેરિસના છોગામાં હવે સનાતન ધર્મ પરંપરાનું સિમાચિહ્ન અંકિત થશે. વિશ્વવિખ્યાત મહાનગરમાં સાકાર...



to the free, weekly Gujarat Samachar email newsletter