આજીવન સેવામૂર્તિ અને સહુના પ્રેરણામૂર્તિ પ્રવીણ લહેરીનો અભિવાદન સમારોહ યોજાયો

ગુજરાત સરકારમાં ચાર દાયકા સુધી વિવિધ હોદા પર રહીને વિશિષ્ટ યોગદાન આપનાર, સાહિત્યિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓના રાહબર તથા અનેકવિધ વિષયો પર વિશિષ્ટ ચિંતનાત્મક લેખો અને વક્તવ્યો દ્વારા પ્રજાજીવનમાં જાગૃતિ આણનાર પૂર્વ મુખ્ય સચિવ...

પોપ ફ્રાન્સિસને મહંત સ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ

કેથોલિક ક્રિશ્ચિયન કોમ્યુનિટીના ધાર્મિક વડા પોપ ફ્રાન્સિસના નિધન પ્રસંગે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે દિલસોજી અને પ્રાર્થના વ્યક્ત કરતો શોકસંદેશ પાઠવ્યો હતો.મહંત સ્વામી મહારાજના દિલસોજીના પત્ર ઉપરાંત, અબુ...

નિસડન ટેમ્પલના લોકપ્રિય નામે વધુ પ્રસિદ્ધ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે તમામ વયની 1300થી વધુ મહિલાઓ ઈન્ટરનેશનલ વિમેન્સ ડે (IWD) 2025ની ઊજવણી...

મુંબઇઃ ચર્ચગેટ ખાતે યોજાયેલા એક સમારંભમાં જાણીતા ગઝલકાર અને આધ્યાત્મિક સંશોધક ડો. જવાબહર બક્ષીના ‘નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા’ પુસ્તકની ત્રીજી...

લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) અને યંગ લોહાણા સોસાયટી (YLS) સાથે મળીને રવિવાર 9 માર્ચ 2025ના દિવસે ઈન્ટરનેશનલ વિમેન્સ ડે (IWD)એ પ્રેરણાદાયક અને સશક્તિકરણના...

શ્રી સડબરી જલારામ જ્યોત મંદિરમાં મહાશિવરાત્રિ પર્વે 26 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યાથી બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી મહાઅભિષેક અને શિવપૂજન યોજાયા હતા.

મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અમદાવાદ શહેરની 614મી વર્ષગાંઠ પ્રસંગે પુસ્તક લોકાર્પણ અને સાબરમતીની આરતીનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો.

મહાવીર સ્વામી ફાઉન્ડેશન દ્વારા 28 ફેબ્રુઆરીના રોજ કેન્ટન દેરાસર ખાતે લાંબા સમયથી બીમાર ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સીસ ઝડપથી સ્વસ્થતા પ્રાપ્ત કરે તેવી...

ઈસ્કોન અને વિશ્વવ્યાપી હરે કૃષ્ણ આંદોલનના સ્થાપક અને આચાર્ય શ્રી કૃષ્ણ કૃપામૂર્તિ એ.સી. ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદને ઐતિહાસિક મહાકુંભના પાવન અવસર...



to the free, weekly Gujarat Samachar email newsletter