બ્રિટનની યુવાપેઢીમાં ડાયાબિટીસના કેસોમાં ચિંતાજનક વધારો 11/08/2026 11:16 am Arnold Christie ઇમ્પીરિયલ કોલેજ લંડનના ડિપાર્ટમેન્ટ ઓફ મેટાબોલિઝમ, ડાયજેસન એન્ડ રિપ્રોડક્શનના ક્લિનિકલ એસોસિએટ પ્રોફેસર શિવાની મિશ્રાના નેતૃત્વમાં તૈયાર કરાયેલું સંશોધન તાજેતરમાં ધ લેન્સેટ રિજનલ હેલ્થ યુરોપમાં પ્રકાશિત થયું છે.
બળાત્કારને સ્પેક્ટ્રમ ગણાવતા સ્કોટિશ સાંસદ ક્યૂ મણિવન્નન વિવાદમાં સપડાયા 11/08/2026 11:22 am Arnold Christie સ્કોટિશ પાર્લામેન્ટના ભારતીય મૂળના ગ્રીન પાર્ટીના સાંસદ ક્યૂ મણિવન્ન એક પોડકાસ્ટ ઈન્ટરવ્યૂની જૂની ક્લિપ વાયરલ થયા બાદ વિવાદમાં સપડાયા છે. આ વાયરલ ક્લિપ મણિવન્નન સ્કોટિશ સંસદમાં ચૂંટાયા પહેલાં ફેબ્રુઆરી 2025માં રેકોર્ડ કરાયેલા ધ સબ્જેક્ટિવ સ્પેસ પોડકાસ્ટના એક એપિસોડની છે.
સ્નેપચેટ પર સગીરાને ફોસલાવી બળાત્કાર કરનાર રાજ્યાશ્રયવાંચ્છુને સાડા 9 વર્ષની કેદ 11/08/2026 11:20 am Arnold Christie સ્નેપચેટ પર ખોટી ઓળખ આપીને 13 વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજારનાર અબ્દુલ ખાન નામના અસાયલમ સીકરને નોટિંગહામ ક્રાઉન કોર્ટે સાડા નવ વર્ષની જેલની સજા ફટકારી છે.
સીટબેલ્ટ ન બાંધવા પર ડ્રાઇવિંગ લાયસન્સમાં ઉમેરાશે પેનલ્ટી પોઇન્ટ્સ 11/08/2026 11:24 am Arnold Christie સરકારની નવી માર્ગ સુરક્ષા નીતિ અંતર્ગત ડ્રાઇવિંગના નિયમો વધુ કડક બનાવવા જઈ રહી છે. નવા પ્રસ્તાવ મુજબ કાર ચલાવતી વખતે સીટબેલ્ટ ન બાંધનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમના ડ્રાઇવિંગ લાયસન્સ પર ત્રણ પેનલ્ટી પોઇન્ટ્સ ઉમેરાશે.
પ્રવાસીની ખોટી કનડગત માટે બ્રિટિશ એરવેઝને રૂપિયા 1.7 લાખનું વળતર ચૂકવવા આદેશ 11/08/2026 11:11 am Arnold Christie નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એક પ્રવાસીને ખોટી રીતે ફ્લાઇટમાં બોર્ડિંગની પરવાનગી ન આપવા માટે મોહાલીની ગ્રાહક ફોરમે પીડિત પ્રવાસીને રૂપિયા 1.7 લાખનું વળતર ચૂકવવા બ્રિટિશ એરવેઝને આદેશ આપ્યો છે.
વેમ્બલીમાં ગેરકાયદેસર તમાકુ વેચતા નમકીન પાન હાઉસને 9000 પાઉન્ડનો દંડ 11/08/2026 11:12 am Arnold Christie વેમ્બલીમાં ઈલિંગ રોડ પર આવેલી નમકીન પાન હાઉસને ગેરકાયદેસર તમાકુ ઉત્પાદનોના વેચાણ સંબંધિત ગુનાઓ માટે 9,000થી વધુ પાઉન્ડનો દંડ ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો છે.
HSSનો વાર્ષિક યુથ લીડરશિપ પ્રોગ્રામઃ આસ્થા, સેવા અને નેતૃત્વનો સુભગ સમન્વય 12/08/2026 9:20 am Achyut Sanghavi યુકેમાં છ દાયકાથી સક્રિય સંસ્થાહિન્દુ સ્વયંસેવક સંઘ દ્વારા 51માં વર્ષમાં પ્રવેશેલા વાર્ષિક યુથ લીડરશિપ પોગ્રામનું અવન્તિ હાઉસ સ્કૂલ્સ લંડન અને લેસ્ટરમાં આયોજન કરાયું હતું. યુકેના 74 શહેરોમાંથી લંડન સ્કૂલમાં 400થી વધુ યુવાનો અને લેસ્ટરની સ્કૂલમાં આશરે 400 યુવતીઓ સહિત વિક્રમજનક 850 પાર્ટિસિપેન્ટ્સે ભાગ લઈ 9 દિવસ સુધી નેતૃત્વ, સ્થિતિસ્થાપકતા અને સેવાના સઘન પાઠ શીખ્યાં હતાં.વાર્ષિક પ્રોગ્રામના આ બે કેમ્પમાં જાહેર જીવન સાથે સંકળાયેલા 150થી વધુ મુલાકાતીઓએ હાજરી આપી હતી.
Keeping Kerala’s harvest alive: How British Malayalis celebrate Onam 12/08/2026 9:34 am Trishala Zala Every year as late summer approaches, Malayalis across the United Kingdom transform local town halls, school auditoriums and living rooms into vibrant spaces of cultural homecoming.Onam—a ten-day harvest festival rooted in Kerala legend—celebrates the annual return of the legendary King Mahabali. Back home in South India, the festival is defined by lush tropical landscapes, sprawling floral carpets (pookalam), and grand boat races (Vallam Kali). Thousands of miles away, across British cities from London to Birmingham, Leicester, and Glasgow, the UK’s Keralite diaspora proves that distance does not dilute tradition; it deepens it.
Alpesh Patel’s Political Sketchbook: Patriotism Is Not Pretending Britain Was Always Right – Or Your Any Country or Faith. 12/08/2026 9:16 am Kaushal Dabhi There is a particularly silly version of patriotism which requires us to believe Britain has always been wonderful. Apparently, if you mention something disgraceful done under British rule, you must immediately hand in your Union Jack and apologise for upsetting Nigel at the golf club.
Farhan Akhtar to present Malayalam vampire thriller ‘Half’ 12/08/2026 10:19 am Trishala Zala Farhan Akhtar has come on board to present the Malayalam vampire action thriller Half, directed by Samjad, reuniting the filmmaker with actor and writer Ranjith Sajeev following the success of their 2024 thriller Golam. The film will be presented under Excel Entertainment, with Ritesh Sidhwani, Excel Entertainment and AA Films handling its distribution across North India.Half stars Ranjith Sajeev and Aiswarya Raj as two half blooded vampires. The cast also includes Amala Paul and Abbas in pivotal roles. Samjad has co written the screenplay with Praveen Viswanath, his collaborator on Golam, while the film is produced by Anne Sajeev and Sajeev P.K. under the banner of Fragrant Nature Film Creations.