
અનહંકૃતિ એટલે અહંકારથી રહિતતા. પરમાત્માના સકળ સદ્ગુણોનો સરવાળો આ એક સદગુણમાં સમાય છે, કદાચ એટલે જ સકળ સદ્ગુણોમાં મહર્ષિ વેદવ્યાસજીએ એનો ક્રમ સર્વથી છેલ્લે...

અનહંકૃતિ એટલે અહંકારથી રહિતતા. પરમાત્માના સકળ સદ્ગુણોનો સરવાળો આ એક સદગુણમાં સમાય છે, કદાચ એટલે જ સકળ સદ્ગુણોમાં મહર્ષિ વેદવ્યાસજીએ એનો ક્રમ સર્વથી છેલ્લે...

કપડાં બદલવાની જેમ પક્ષપલટાની કાચીંડા પ્રવૃત્તિ
યુકેસ્થિત ભારતીય હાઈ કમિશને ઈન્સ્પાયરિંગ ઈન્ડિયન વિમેન- IIWના સહયોગથી ૧૬ નવેમ્બર ૨૦૧૭ના રોજ ‘વિમેન એન્ડ વેલ બીઈંગ’ પર સેમિનારનું આયોજન કર્યું હતું. સાઈકિયાટ્રિસ્ટ, હીલર્સ, આધ્યાત્મિક વક્તાઓ, ડોક્ટર્સ, ફિટનેસ નિષ્ણાતો, મૌન રહીને પીડા સહન કરનારાઓ, કર્મશીલો, ચેરિટી...
ઈન્સ્યુરર્સ દ્વારા ઓફર કરાતી લાંબા ગાળાની બચત યોજનાઓમાં રોકડ રોકાણ કરતા લાખો લોકોને બજેટમાં £૧.૮ બિલિયનના છૂપા કરનો માર પડશે. વૃદ્ધાવસ્થા અથવા મકાનની લોન્સને ચૂકવવામાં કામ લાગતી આ લોકપ્રિય યોજનાઓમાં લોકો ૧૦થી ૨૦ વર્ષ સુધી બચત કરતા હોય છે. બજેટના...
બ્રિટને વિશ્વની ટોચની પાંચ ઇકોનોમીમાંથી સ્થાન ગુમાવ્યું છે. હવે તે વિશ્વની ટોચની સાત ઇકોનોમીમાં છઠ્ઠા સ્થાને અને ભારત સાતમા સ્થાને રહેશે. આમ ભારત કરતાં તે ફક્ત એક જ સ્થાન આગળ છે. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળનાં વર્ષ ૨૦૧૭ માટેના અહેવાલમાં આ નિર્દેશ...
ઓક્સફર્ડ ડિક્શનરી ૨૦૧૮માં પ્રથમ વખત ‘હિન્દી વર્ડ ઓફ ધ યર’ જાહેર કરશે. વર્ષભર ચર્ચામાં રહેલા શબ્દને પસંદ કરીને તેને વર્ડ ઓફ ધ યરનું સન્માન અપાશે. આ વર્ષની પસંદગી માટે ઓક્સફર્ડે હિન્દીભાષી લોકોને શબ્દ મોકલવાનું આમંત્રણ આપ્યું છે. હિન્દી બોલનારા...
રોધરહામ અને રોચડેલની માફક ક્રિમિનલ ગેંગ દ્વારા ડ્રગની હેરાફેરીમાં હજારો બાળકો અને તરૂણોનો ઉપયોગ થઈ રહ્યો છે. બાળકોના શોષણને પહોંચી વળવા પ્રથમ વખત મોડર્ન સ્લેવરી લોનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમાં કેટલાક તો માત્ર ૧૨ વર્ષના છે. નેશનલ ક્રાઈમ...
બિઝનેસ, એનર્જી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્ટ્રેટેજી સેક્રેટરી ગ્રેગ ક્લાર્કે જણાવ્યું હતું કે વર્કરો તેમનું કૌશલ્ય વિક્સાવશે અને ઉત્પાદકતા વધારશે તો તેમનું વેતન વધારવામાં આવશે. વર્કરોનું વેતન સ્થિર હોવા માટે તેમણે ઓછી ઉત્પાદકતાને જવાબદાર ગણાવી હતી.
યુકેમાં ૩૦,૦૦૦ અહમદીનું પ્રતિનિધિત્વ કરતીઅહમદિયા મુસ્લિમ કોમ્યુનિટી યુકે (AMC)ના વડા હઝરત મીર્ઝા મસુર અહમદ અને અન્ય સભ્યોને દેશના અન્ય મુસ્લિમો દ્વારા મળી રહેલી ધમકીના પગલે AMCએ તેની મસ્જિદોમાં એરપોર્ટ જેવી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. મસ્જિદોમાં...
ચેલની હાઈસ્કૂલ ફોર બોયઝના પૂર્વ વિદ્યાર્થી અને લૂટનના ૨૨ વર્ષીય મુબાશીર જમીલે આઈએસ આઈએલની પ્રચાર સામગ્રી ઓનલાઈન વાંચીને શહીદી વહોરવાની ધૂન સવાર થતા યુકેમાં સુસાઈડ હુમલાની યોજના ઘડી હતી.