Search Results

Search Gujarat Samachar

ર્વ વડા પ્રધાન ડેવિડ કેમરને સોમવારે વિટનીના સાંસદ તરીકે રાજીનામું આપી દેતા આધુનિક યુગની શ્રેષ્ઠ રાજકીય કારકિર્દીઓમાંની એક કારકિર્દીનો અંત આવ્યો છે. જૂન...

પુરુશવેશ્યા કૌભાંડમાં ફસાયેલા લેબર પાર્ટીના સાંદ કિથ વાઝના પત્ની મારિયા ફરનાન્ડીસ પતિની પડખે અડીખમ ઉભાં રહ્યાં છે. કિથ વાઝે આંસુ સારી આ સ્ખલન અંગે પત્નીની...

એસીબીના અધિકારીઓએ અમદાવાદ, ગોધરા, પંચમહાલ, ગાંધીનગર, જામનગર, રાજકોટ, પાલનપુર, બનાસકાંઠા અને ઝાલોદમાં ૧૧ સરકારી અધિકારીઓને ત્યાં દરોડા પાડીને કુલ રૂ. ૧૨.૧૪ કરોડની અપ્રમાણસરની મિલકતો શોધી કાઢી છે. જેમાં સૌથી વધુ ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ, ગાંધીનગરના...

મોતના ઉપદેશક અંજેમ ચૌધરી અને મોહમ્મદ મિનાઝુર રહેમાનને ત્રાસવાદની ઉશ્કેરણી બદલ સાડા પાંચ વર્ષની સજાનો આરંભ થઈ ગયો છે, જે તેની પ્રેરણાથી કરાયેલા દરેક મુખ્ય...

ગીતા ફાઉન્ડેશન અને નેશનલ એસોસિયેશન ઓફ પાટીદાર સમાજ દ્વારા અન્ય સંસ્થાઓના સહયોગમાં રવિવાર, ૦૨ ઓક્ટોબર ૨૦૧૬ના દિવસે મહાત્મા ગાંધીના જન્મદિન પ્રસંગે તેમની...

ચીનની એરલાઈન્સ એર ચાઈના વિચિત્ર સલાહ આપવાને પગલે વિવાદમાં સપડાઈ છે. એર ચાઈનાએ તેના મુસાફરોને બ્રિટનની રાજધાની લંડનમાં મોટી સંખ્યામાં ભારતીય, પાકિસ્તાની...

પોણા બે માસ પહેલાં દલિતોએ યોજેલી રેલીમાં ફરજ દરમિયાન પોલીસકર્મીના પથ્થરમારાથી થયેલા મોત સામે પોલીસ દલિતો સામે હત્યાની ફરિયાદ નોંધાવવાના વિરોધમાં સાતમીએ ફરિયાદ રદ કરવાની માગણી સાથે અમરેલીમાં દલિત એડવોકેટ નવચેતન પરમારે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો...

માછીમારીની સિઝન શરૂ થયાને હજી એક માસ જેવો સમય પણ થયો નથી ત્યાં ભારતીય જળસીમા નજીક આઠમીએ સવારે ઓખાની એક બોટ માછીમારી કરી રહી હતી ત્યારે પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીની શીપ ધસી આવી હતી અને બંદૂકના નાળચે એક બોટ અને છ માછીમારોના અપહરણ કરાયાં...

પાલનપુર શહેરના પૂર્વના પોલીસ મથકમાં સાતમી સપ્ટેમ્બરે દારૂ પીધેલા મનુભાઈ પંચાલ (ઉ.વ. ૪૦)ને પોલીસે લોકઅપમાં પૂર્યો હતો. જેને વહેલી સવારે છાતીમાં દુઃખાવો ઉપડતાં પોલીસે તેને બહાર કાઢ્યો અને પાલનપુર સિવિલમાં લઈ ગયા હતા. જોકે તબીબોએ તેને મૃત જાહેર...

જામનગરમાં સગર સમાજના સમસ્ત કદાવલા પરિવાર દ્વારા કુળદેવી દગાઈ માતાજી માટે ૪૫ દિવસની મહેનત બાદ ૧૧૧૧ મીટર લાંબી ચૂંદડી બનાવવામાં આવી હોવાનો પરિવારે દાવો કર્યો છે. આ ચુંદડીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવવા માટે અરજી મોકલાઈ છે.