Search Results

Search Gujarat Samachar

અમેરિકામાં એક યુવતીએ અજાણી રીતે પોતાના દાદા સાથે જ લગ્ન કરી લીધાં છે. લગ્નના ત્રણ મહિના પછી તે ઘરમાં પડેલા જૂના આલ્બમ જોઈ રહી હતી ત્યારે તેને હકીકતની જાણ થઈ. ફોટામાં પતિની સાથે તેમના પિતા દેખાયા તો તે આઘાત પામી ગઈ. જોકે હવે તે ખુશ છે. દાદા અને...

પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવા માટે અમેરિકામાં એક ઓનલાઇન પીટિશન શરૂ કરવામાં આવી છે. અમેરિકાના વ્હાઇટ હાઉસને સંબોધીને દાખલ થયેલી આ ઓનલાઇન પીટિશનમાં પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવાની માગણી કરાઈ છે. પીટિશનમાં જોડાનારા અમેરિકનોની સંખ્યા દસ લાખ...

પોલીસે પહેલી ઓક્ટોબરે મધરાતે એક કારનો પીછો કરીને તેમાં સફર કરી રહેલી અશ્વેત વ્યક્તિને ઠાર મારી હતી. રાતે એકના સુમારે પોલીસે જોયું હતું કે પેપર પ્લેટ ધરાવતી એક કાર દોડી રહી હતી. પોલીકાર ચોરીની હોવાની શંકા જતાં પોલીસે તેને રોકવા પ્રયાસ કર્યો હતો,...

ભારતીય આર્મીએ પીઓકેમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઈકનો ૯૦ મિનિટનો વીડિયો કેન્દ્ર સરકારને સોંપ્યો છે. આ વીડિયો વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી મંજૂરી આર્મી દ્વારા...

આજકાલ સોનમ કપૂરને લંડનમાં ‘આનંદ’ હી ‘આનંદ’ છે. સોનમ બિઝનેસમેન આનંદ આહુજા સાથે ડેટ કરી રહી હોવાની વાત બોલિવૂડ તેમજ મીડિયામાં કેટલાય સમયથી ચર્ચામાં છે. જોકે...

મુંબઇ સુરત મેઇન રેલવે લાઇન પર ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે લેવલ ક્રોસિંગ નંબર ૧૪૩ પર રૂ. ૩૪ કરોડના ખર્ચે રેલવે ઓવર બ્રિજ તૈયાર થતા સુરત શહેરમાં પુલોની સંખ્યા...

આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટમાં એરફોર્સના વિંગ કમાન્ડર અને બેંગલુરુના વૈજ્ઞાનિક જી રાજશેખર રેડ્ડીની સંડોવણી બહાર આવી છે. રૂ. ૨૩૦ કરોડના આ રેકેટની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના અધિકારીઓએ પાંચમી ઓક્ટોબરે મહારાષ્ટ્રની નાંદેડ...

ભારતીય વિદ્યાભવન ખાતે ૨૮ સપ્ટેમ્બરે એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ દ્વારા આયોજિત કાર્યક્રમની સફળતા માટે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના લવાજમી ગ્રાહકો...

જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં ગુરુવારે પાકિસ્તાનથી આવેલા ત્રાસવાદીઓ દ્વારા આર્મી કેમ્પ પર હુમલો કરાયો હતો. જોકે આર્મી કેમ્પને ઉડાવી દેવાના ઇરાદાથી આવેલા આ...

કાશ્મીરમાં દેશ ખાતર હોમાઈ જતા જવાનોની શહીદીમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજકીય દલાલી કરી રહ્યા હોવાનો આરોપ કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ પાંચમી ઓક્ટોબરે...