Search Results

Search Gujarat Samachar

વડા પ્રધાન થેરેસા મેએ બચતકારોને લાંબા સમયથી પડતી મુશ્કેલી નિવારવા ઊંચા વ્યાજદર સાથેના પેન્શનર બોન્ડ્સ લાવવાનો સંકેત આપ્યો છે. આ બોન્ડ્સ તમામ વયજૂથ માટે...

NHSમાં વિદેશી ડોક્ટરોએ ૨૦૨૫થી દેશ છોડવો પડશે તેવા વિધાનના ભારે વિરોધના પગલે વડા પ્રધાન થેરેસા મેએ પીછેહઠ કરવાની ફરજ પડી છે. વડા પ્રધાને એક ઈન્ટર્વ્યુમાં...

કુદરતી ગર્ભાધાનથી જન્મેલા બાળકોની સરખામણીએ પરંપરાગત IVF સારવારથી અલગ ઈન્ટ્રા-સાયટોપ્લાઝમિક સ્પર્મ ઈન્જેક્શન (ICSI) ટેક્નિક દ્વારા જન્મેલા યુવાન પુરુષો...

સૌથી મોટા પાંચ ફૂટના રુબિક્સ ક્યુબ બનાવવા માટે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન ધરાવતા બ્રિટિશર ટોની ફિશરે વિશ્વના સૌથી નાના રુબિક્સ ક્યુબનું નિર્માણ...

હોમ સેક્રેટરી એમ્બર રડે ટોરી કોન્ફરન્સ સમક્ષ નવા શ્રેણીબદ્ધ કડક માઈગ્રન્ટ નિયંત્રણોની માહિતી આપી હતી, જેમાં દેશની પેઢીઓને કેટલા વિદેશી કર્મચારીને નોકરીએ...

યુકે યુરોપિયન સિંગલ માર્કેટમાંથી નીકળી જાય તો સ્કોટલેન્ડના અર્થતંત્રને એક દસકામાં આઠ બિલિયન પાઉન્ડની ખોટ જવાની ચેતવણી ફ્રેઝર ઓફ અલાન્ડર્સ ઈન્સ્ટિટ્યુટ થિન્કટેન્કે આપી છે. હાર્ડ બ્રેક્ઝિટથી સ્કોટલેન્ડ ૮૦,૦૦૦ જેટલી નોકરીઓ ગુમાવશે અને માથાદીઠ વાર્ષિક...

પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરે રાજકારણમાં પાછા ફરવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. તેમણે કહ્યું હતું કે હાર્ડ બ્રેક્ઝિટની રુઢિચુસ્તતા અને અતિ ડાબેરી લેબર પાર્ટીના પડકારને ઝીલી શકે તેવા મધ્ય રાજકીય પરિબળે ઉભાં થવું જ જોઈએ. આવું મધ્ય પરિબળ લેબર પાર્ટીમાંથી...

બ્રિટનમાં ૩૫ લાખથી વધુ ઈયુ નાગરિક વસવાટ કરે છે. આ તમામને બ્રિટનમાં રહેવાની પરવાનગી આપી દેવાશે કારણકે ૨૦૧૯ના આરંભે બ્રિટન ઈયુ છોડશે ત્યાં સુધીમાં તેમાંના ૮૦ ટકાથી વધુ તો દેશમાં કાયમી વસવાટના અધિકારો મેળવી લેશે.

શાકાહારી હિન્દુ તરુણને મેકડોનાલ્ડ્સ સ્ટોરમાં વેજ બર્ગરના સ્થાને ચીકનનું માંસ ધરાવતું બર્ગર પીરસાતા વિવાદ સર્જાયો છે. કિંગ્સ હીથના આ ૧૫ વર્ષીય હિન્દુ કિશોરે ધર્મના કારણે હજુ સુધી માંસ ચાખ્યું નથી ત્યારે ૩૧ ઓગસ્ટની આ ઘટનામાં નોન-વેજ બર્ગર ખાતા...

વિદેશમાં કાયમી વસવાટ અર્થે ગયેલા બ્રિટિશ નાગરિકો યુકેની સામાન્ય ચૂંટણીઓમાં આજીવન મતદાન કરી શકે તેવો સુધારો કરવાની જાહેરાત બ્રિટિશ સરકારે કહ્યું હતું કેરી...