Search Results

Search Gujarat Samachar

અમેરિકાના આ મહાનગરમાં આવેલો ચાઇનાટાઉન સ્ટોર ત્યાં વેચાતી વસ્તુઓ માટે નહીં પરંતુ તેની બિલાડીના કારણે ચર્ચામાં છે. સામાન્યપણે સ્ટોર ચલાવવા માટે મેનેજમેન્ટની...

ભારતે છેવટે પાકિસ્તાનને તે સમજે તેવી ભાષામાં પાઠ ભણાવ્યો છે. પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં ધમધમતી આતંકવાદીઓની છાવણીને નિશાન બનાવીને ભારતીય સૈનિકોએ કરેલા ‘સર્જિકલ સ્ટ્રાઇક’ને સંરક્ષણ નિષ્ણાતો આવશ્યક ગણાવી રહ્યા છે. તેમના મતે ભારતની...

૧૬મા AAA માં દાનનો પ્રવાહ ‘ગુજરાત સમાચાર’ના તા. ૨૪ સપ્ટેના અંકમાં પ્રથમ પાને ૧૬મા એશિયન એચિવર્સ એવોર્ડના વિસ્તૃત સમાચાર વાંચીને ગૌરવ થયું. આ કાર્યક્રમમાં સાથી સેવાભાવી સંસ્થા - આઈ ઓ ડી આર માટે દાનનો ધોધ વરસ્યો હતો. £૧લાખ ૮૦ હજાર ઉપરાંતની રકમ...

આપણે સહુએ એક કરતાં વધુ વખત સાંભળ્યું છે કે અડગ મનના માણસો પહાડ જેવો અવરોધ પણ ઓળંગી જાય છે, પરંતુ આનું જીવતુંજાગતું ઉદાહરણ જોવું હોય તો મળો ટિફેની જોયનરને....

૧) ભારત જવાબ પણ આપી શકે છેઃ આ સ્ટ્રાઇક પાકિસ્તાનને સીધો જવાબ છે કે, ભારત આ રીતે પણ જવાબ આપી શકે છે, હવે તેણે વધારે સાવચેતી રાખીને ભારત સાથે વર્તન કરવું...

પટોળા માટે જગવિખ્યાત ગુજરાતના આ પૌરાણિક નગરમાંથી ૧૫ વર્ષ પૂર્વે ચોરાયેલી ૧૨મી સદીની પ્રતિમા લંડનમાંથી મળ્યાના અહેવાલ છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની...

મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીની સરકારમાં ગણપતસિંહ વસાવા આદિજાતિ વિકાસ, પ્રવાસન અને વન વિભાગના કેબિનેટ પ્રધાનનો કાર્યભાર સંભાળે છે. ૨૦૧૧માં ગુજરાત વિધાનસભાના...

દશેરા એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. આસો માસના સુદ પક્ષની દશમી તિથિએ (આ વર્ષે ૧૧ ઓક્ટોબર) તેની ઉજવણી થશે. ભગવાન શ્રીરામે આ દિવસે રાવણનો વધ કર્યો હતો, તેથી...