Search Results

Search Gujarat Samachar

કચ્છ જિલ્લામાં વર્ષ-૨૦૦૧ના વિનાશક ભૂકંપમાં અવસાન પામેલી વ્યક્તિઓની યાદગીરીના ભાગરૂપે ભુજ શહેરના ભુજિયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવન નિર્માણ થઈ રહ્યું છે. સ્મૃતિવનમાં બનનારા ચેકડેમોની દીવાલ ઉપર ભૂકંપમાં મૃત્યુ પામેલાઓની યાદગીરી કાયમી રહે તે માટે...

આતંકવાદને નાણાકીય સહાયનો વિરોધ કરવા રચાયેલી યુએસની સંસ્થાના કાર્યકારી સચિવ એડમ ઝુબિને તાજેતરમાં કહ્યું હતું કે, પાકિસ્તાન પોતાની સરકારમાં સક્રિય કેટલાક તત્ત્વો અને આઈએસઆઈ જેવી ગુપ્તચર એજન્સીઓ દ્વારા પાકિસ્તાનમાં સક્રિય તમામ આતંકી સંગઠનો વિરુદ્ધ...

મહેસાણાના આખજ ગામના અને છેલ્લા ૨૦ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા ૩૯ વર્ષના સંજય ગોવિંદભાઈ પટેલની અમેરિકામાં તેના અશ્વેત મિત્ર દ્વારા જ હત્યા કરાઈ હોવાનું...

બ્રિટિશની કોલંબિયા યુનિવર્સિટીમાં સ્વાસ્થ્ય સંબંધી રિસર્ચ કરતા સંશોધક ડો. યાનર્કોનિલનું માનવું છે કે, સ્વાદિષ્ટ ભોજન લેવા તરફ ધ્યાન કેન્દ્રિત કરાતાં નાણાકીય મૂલ્ય કે પછી જલદી ભૂખ લાગી જશે તેવી બધી ચિંતા ટળી જશે અને મર્યાદિત આહાર જ લેવાશે. સંશોધકની...

પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ પૈકી ૯૩ ટકા હિન્દુ સિંધમાં વસે છે. જ્યાં ૧૨૫૩ ધાર્મિક સ્થળો છે જેમાં ૭૦૩ હિન્દુ મંદિર છે. ૫૨૩ ચર્ચ છે. ૬ ગુરુદ્વારા છે જ્યારે ૨૧ અહેમદી મુસ્લિમોની મસ્જિદો છે. તેના રક્ષણ માટે હાલ ૨૩૧૦ પોલીસ જવાનોને ગોઠવવામાં આવેલા છે. 

સાઉદીએ શાહી કુટુંબના જ પ્રિન્સ તુર્કી બિન સાઉદ અલ કબીરનો એક વ્યક્તિની હત્યાના કેસમાં શિરચ્છેદ કર્યો હતો. વર્ષ ૨૦૧૨માં આદેલ-અલ-મહમદ નામના માણસ પર ગોળીબાર કરીને તેની હત્યાનો કેસ કબીર પર ચાલતો હતો. સાઉદી અદાલતે વર્ષ ૨૦૧૪માં હત્યાના કેસમાં કબીરને...

હાલમાં જ થયેલા એક આયુર્વેદિક સંશોધન મુજબ, લસણમાં રહેલું એલ્લીસીન નામનું તત્ત્વ માનવ ફેફસાં માટે ફાયદાકારી છે તેથી લસણનો ખોરાકમાં નિયમિત ઉપયોગ કરવાથી ફેફસાં તંદુરસ્ત રહે છે.

સામાન્ય રીતે લોકો જીવનની સાઠીએ નિવૃત્ત થઈને આરામની જિંદગી પસંદ કરે છે, પણ ન્યૂ યોર્કમાં રહેતાં ફેલેમિના રોટુન્ડો ૧૦૦ વર્ષની વય હોવા છતાં દિવસમાં ૧૧ કલાક...

ગુજરાતી અને હિન્દી ફિલ્મોના પીઢ અભિનેતા-દિગ્દર્શક કૃષ્ણકાંત મગનલાલ ભૂખણવાલાનું સોમવારે ૯૪ વર્ષની વયે હૃદય રોગના હુમલાથી નિધન થયું છે. તેમણે અમિતાભ બચ્ચન,...

છોટાઉદેપુર તાલુકાના ગાંઠિયા ગામના આદિવાસી અને તેજગઢની આદિવાસી અકાદમી સાથે સંકળાયેલા બલુભાઇ રાઠવાએ બનાવેલી ઘેરૈયાની કાષ્ઠ પ્રતિમા કેમ્બ્રિજ યુનિવર્સિટીના...