Search Results

Search Gujarat Samachar

બીમાર રહેતા એક લાખ કરતાં વધુ પેન્શનરોને ખોટી રીતે વેચાયેલી એન્યુઈટીઝ અંગે હવે સુધારેલી સત્તાવાર યોજના હેઠળ વળતર આપવામાં આવશે. સીટી વોચડોગ્સ દ્વારા અમલી યોજના અંતર્ગત આરોગ્ય સંબંધિત તકલીફોથી પીડાતા જે બચતકારોને રિટાયર થયા પછી નોંધપાત્ર આવક મળી...

નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO) યુકેના પ્રેસિડેન્ટ, એક્ઝિક્યુટિવ કમિટી, ચેરમેન ઓફ પેટ્રન્સ કાઉન્સિલ અને એડવાઈઝરી કમિટી દ્વારા યુકેમાં રહેતા તમામ ગુજરાતી/હિંદુઓને દિવાળી અને સમૃદ્ધ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી છે.

હિંદુઓના અતિ મહત્ત્વના તહેવાર દિવાળી નિમિત્તે ગયા વર્ષે સૌ પ્રથમ વખત રોયલ બરો ઓફ કિંગ્સટન અપોન થેમ્સમાં રોશની કરવામાં આવી હતી. પૂર્વ મેયર અને કાઉન્સિલર રોય અરોરાએ જણાવ્યુ હતું કે આ વર્ષે પણ કિંગ્સટનમાં દિવાળીના પર્વ પર રોશની કરવામાં આવશે.

હિન્દુ ફોરમ ઓફ બ્રિટન દ્વારા કર્મ યોગ ફાઉન્ડેશનના સહયોગથી હાઉસ ઓફ કોમન્સ ખાતે બુધવાર,૨૬ ઓક્ટોબરની સાંજે ૪ વાગે ૧૫મા દિવાળી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. બોબ બ્લેકમેન MP, લોર્ડ ધોળકિયા, વીરેન્દ્ર શર્મા MP, કેરોલિન લુકાસ MP, નાઈજેલ ડોડ્સ...

હીથ્રો એરપોર્ટની ક્ષમતા વિસ્તારવા માટે સરકારે ત્રીજા રનવેને લીલીઝંડી આપી છે. આ મંજૂરીએ યુકેના બિઝનેસને રાજકારણ અને પર્યાવરણના પ્રશ્રો કરતા વધુ મહત્ત્વ...

બ્રિટન અને ફ્રાન્સની સરહદે કેલેના કુખ્યાત ‘જંગલ’ કેમ્પમાં રહેતા માઈગ્રન્ટ્સને ત્યાંથી હટાવવામાં આવી રહ્યા છે. લગભગ ૭,૦૦૦ જેટલા રહેવાસીઓનું વસવાટ ‘જંગલ’...