Search Results

Search Gujarat Samachar

મહાપાલિકા દ્વારા આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં રાજ્યના પાણી પુરવઠા પ્રધાન બાબુભાઈ બોખીરીયાએ ૧૫મી ઓક્ટોબરે જાહેરાત કરી હતી કે, સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે આવતા વર્ષે રાજકોટ જિલ્લામાં આવેલા આજી ડેમ-૧ને નર્મદાના નીરથી ભરી દેવામાં...

વિશ્વમાં અને ભારતમાં સૌથી મોટા જૂથ તરીકે ગણાતા ટાટા ગ્રુપના ચેરમેનપદેથી સાયરસ મિસ્ત્રીને વિદાય આપી તેમને સ્થાને ચાર મહિના માટે ફરી રતન ટાટાની વચગાળાના...

ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર પાસે અભ્યાસ કરીને સ્વાતંત્ર્યની લડતમાં જોડાનારા પ્રેમશંકરભાઈ ભટ્ટનું ભાવનગરમાં નિવાસે સહજ અવસ્થામાં ૧૨મીએ ૧૦૭ વર્ષની વયે નિધન થયું હતું. ધરાસણાના સત્યાગ્રહ અને ગાંધીના પ્રથમ પંક્તિના સૈનિક તરીકે મીઠાના સત્યાગ્રહમાં...

સાદિક ખાનનું આવકારજનક પગલું આપણા ‘ગુજરાત સમાચાર’ના તા.૨૨.૧૦.૧૬ના અંકના પાન. ૨ પર લંડનના હાલના લોકપ્રિય મેયર સાદિક ખાને યુકેમાં રહેતા ભારતીય ઉદ્યોગપતિઓની એક મિટીંગ બોલાવી હતી તેના સમાચાર વાંચ્યા.

વડા પ્રધાન બન્યા પછી પહેલી વખત સયાજીનગરીના મહેમાન બનેલા નરેન્દ્ર મોદીએ ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ દિવ્યાંગોને સાધન સહાય અર્પણ...

દીપાવલિ મહોત્સવના કાર્યક્રમો• BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે રવિવાર તા.૩૦-૧૦-૧૬ દિવાળીએ ચોપડાપૂજન સાંજે ૫ થી ૬ અને સોમવાર તા.૩૧-૧૦-૧૬ નૂતનવર્ષે અન્નકૂટના દર્શન બપોરે ૧૨થી રાત્રે ૯ થશે. અન્નકૂટ આરતી બપોરે...

સમાજવાદી પાર્ટીના સર્વેસર્વા યાદવ પરિવારનો ગજગ્રાહ સોમવારે જાહેરમાં ખુલ્લો પડ્યો હતો. મુલાયમ સિંહ યાદવે જંગે ચડેલા ભાઈ શિવપાલ, પુત્ર અખિલેશ વચ્ચે સમાધાન...

ટ્રમ્પની દીકરી ઈવાન્કાના હિંદુ મંદિરોમાં દિવાળી ઉજવવાના સમાચારો તાજેતરમાં વહેતા થયા છે. ટ્રમ્પ પણ ભારતીયો અને હિંદુ સમુદાયની પ્રશંસા કરે છે છતાં ઘણાં ભારતીય...

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીની તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી અને બીજા દિવસે રવિવારે...

કરણ જોહરની ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ની રિલીઝનો રસ્તો સાફ થયા પછી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની ફિલ્મો અંગેની શાખાએ કહ્યું છે કે, તેઓ પાક. કલાકારોને દર્શાવતી...