Search Results

Search Gujarat Samachar

બ્રિટનના નવા વડા પ્રધાન થેરેસા મેએ સોમવાર ૨૪ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ બ્રિટનની ભારતીય કોમ્યુનિટી માટે રિસેપ્શનનું આયોજન કરીને ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દિવાળીની...

અમેરિકાના રાષ્ટ્રપતિપદના બે મુખ્ય દાવેદારો - રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ હિલેરી ક્લિન્ટન વચ્ચે ત્રીજા અને આખરી રાઉન્ડની પ્રેસિડેન્શિયલ ડિબેટ યોજાઇ ગઇ. આ સાથે જ આઠમી નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિપદની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું...

આંધ્ર પ્રદેશ - ઓડિશા સરહદે આવેલા જંગલમાં સોમવારે પોલીસ અને માઓવાદીઓ વચ્ચેની ભીષણ અથડામણમાં ૨૩ નક્સલી ઠાર મરાયા. આ ઘટના બાદ ફરી એક વખત નક્સલવાદની સમસ્યા ચર્ચામાં છે. અહીં સવાલ એ છે કે આ સમસ્યા વર્ષોજૂની હોવા છતાં તે વણઉકેલ કેમ? જવાબ એ છે કે સમસ્યાનો...

બ્રિટનસ્થિત ભારતના કાર્યકારી હાઈ કમિશનર દિનેશ પટનાઈકે બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેની આગામી ભારત મુલાકાત દરમિયાન વેપારીઓ, શિક્ષણશાસ્ત્રીઓ અને વિદ્યાર્થીઓ માટે ટૂંકા ગાળાના વિઝા માટે કરારની શક્યતા દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે ભારત બ્રિટન...

બીબીસીના અહેવાલ મુજબ ડાઉનીંગ સ્ટ્રીટ દ્વારા જણાવાયું છે કે યુકે અને ઈયુ વચ્ચે થનારા બ્રેક્ઝિટના આખરી કરાર પર સાંસદો પોતાનો મત આપે તેવી સંભાવના છે. બીબીસીએ...

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૧મી જન્મજયંતીના પ્રસંગે બ્રિટનસ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા મંગળવાર,૧ નવેમ્બર ૨૦૧૬ના રોજ સાંજના ૫.૦૦ કલાકે ઈન્ડિયા હાઉસ ખાતે વિશેષ...

જૂનાગઢ માણાવદરના નવાબોએ પોતાની બેવકૂફીને લીધે રાજ્ય છોડીને કરાચી ઉચાળા ભર્યા, તે વાતને આજે ૬૦થી વધુ વર્ષ થઇ ગયા છતાં જૂનાગઢની ગલીઓ, ઈમારતો, ઉપરકોટ, બહાઉદ્દીન...

ગોધરાકાંડ બાદ સરદારપુરામાં ફાટી નીકળેલા તોફાનો અંગે હાઈ કોર્ટે ૨૦મી ઓક્ટોબરે ચુકાદો આપતાં ૧૭ આરોપીને દોષિત જાહેર કર્યાં છે અને ૪૫ને નિર્દોષ છોડ્યા છે. વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડના પગલે પાટણ જિલ્લાના વિજાપુર તાલુકાના સરદારપુરામાં પહેલી માર્ચ, ૨૦૦૨ના...

અમેરિકનોને ફોન કોલ કરીને ખોટા વેરા વસૂલવાના સાગર ઠાકરના મુંબઈના કોલસેન્ટરનું કૌભાંડ બહાર પડ્યા પછી થાણે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પરાગ મનરેએ તાજેતરમાં જણાવ્યું છે કે, અમદાવાદના ૨૫ ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરોના માલિકોની માહિતી અમારી પાસે છે અને...