Search Results

Search Gujarat Samachar

ભરૂચ તાલુકાના હિંગલોટ ગામના અને ઝાંબિયાના લુસાકામાં સ્થાયી થયેલા ૨૨ વર્ષીય યુવાન ઇનામુલ રશીદ સેક્રેટરીનું સ્વિમિંગપુલમાં ડૂબી જવાને કારણે મોત થયું છે. ચાર મિત્રો સ્વિમિંગપુલમાં નહાવા ગયા હતા જયાં ઇનામુલનો પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઇ...

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલુડી ગામે સ્વામિનારાયણ વડતાલ સંપ્રદાયના તાબા હેઠળના શ્રી પંચદેવ સહિત કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં દેશની સરહદ પર ફરજ બજાવતા...

ઉરી પર હુમલા અને પીઓકેમાં ભારતીય સર્જિકલ સ્ટ્રાઈક પછી ભારત અને પાકિસ્તાનના સુરક્ષા દળો સ્ટેન્ડ ટુ જેવી પોઝિશનમાં આવી ગયા છે ત્યારે કચ્છમાં આવેલા ક્રીક...

પુષ્ટીમાર્ગ પરંપરાના તૃતિય ગૃહ કાંકરોલીના વારસદારો વચ્ચે કરોડોની મિલકત સંદર્ભે વિવાદ પુનઃ વકર્યો છે. કાંકરોલી તૃતિય ગૃહના ગાદીપતિ વ્રજેશકુમારજીએ આઠમીએ...

ભારતની સર્જિકલ સ્ટ્રાઈક પછી કચ્છની દરિયાઈ સીમામાંથી પાકિસ્તાની બોટ સાથે નવ શખસો ઝડપાયાની ઘટના બાદ પાંચમી ઓક્ટોબરે વધુ એક પાકિસ્તાની બોટ આઠ શખસ સાથે ઝડપાઈ...

રતનપુરા સ્વામીનારાયણ મંદિરના પટાંગણમાં યોજાયેલા જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળાના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં પોતાનું નામ નહીં હોવાના મુદ્દે ઉશ્કેરાયેલા ધારાસભ્ય જયંત બોસ્કીએ અધિકારીઓને ગંદી ગાળો બોલીને એક વ્યક્તિને લાફા મારી દીધા હતા. આ પ્રકરણમાં...

ઉરી હુમલાને પગલે પાકિસ્તાન સાથેની સરહદોએ તંગદિલી અને યુદ્ધની આશંકાના વાતાવરણ વચ્ચે પાંચમીએ જખૌ પાસેની આંતરરાષ્ટ્રીય જળસીમા (આઇએમબીએલ) પાસેથી પાકિસ્તાની મરિન દ્વારા ૩૫ ગુજરાતી માછીમારો સાથે ૧૦ ફિશિંગ બોટનું અપહરણ કરાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું...

અમેરિકામાં વસી રહેલા ટોચના ૪૦૦ ધનવાનોની ફોર્બ્સ દ્વારા બહાર પડેલી યાદીમાં ભારતીય મૂળના સિમ્ફની ટેક્નોલોજીના સ્થાપક રોમેશ વાધવાણી, આઉટસોર્સીંગ ફર્મ સિન્તેલના ભરત અને નિરજ દેસાઈ, એરલાઇન અગ્રણી રાકેશ ગંગવાલ, ઉદ્યોગસાહસિક જોન કપૂર તેમજ સિલિકોન વેલી...

અમેરિકામાં ૪૧ વર્ષના આઇટી એક્સપર્ટ માનસિંહ ખાલસા ૨૫ સપ્ટેમ્બરે રાત્રે ઘરે જઈ રહ્યા હતા ત્યારે કેટલાક યુવકોએ તેમની કાર પર બિયરનું કેન ઉછાળ્યું.  માનસિંહે...

ભારતીય સેનાએ પાકિસ્તાન કબજાગ્રસ્ત (પીઓકે)માં સર્જિકલ સ્ટ્રાઇક કર્યાના દાવાને પાકિસ્તાને નકાર્યા પછી ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ દૈનિકે લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી)...