Search Results

Search Gujarat Samachar

• હિન્દુ ફોરમ ઓફ બ્રિટન અને કર્મયોગ ફાઉન્ડેશન દ્વારા બુધવાર તા.૨૬ ઓક્ટોબરે સાંજે ૪ વાગે ૧૫મા દિવાળી સેલિબ્રેશનનું હાઉસ ઓફ કોમન્સ ખાતે આયોજન કરાયું છે. બોબ બ્લેકમેન MP, લોર્ડ ધોળકિયા, વીરેન્દ્ર શર્મા MP, કેરોલિન લુકાસ MP, નાઈજેલ ડોડ્સ MP અને...

તમારામાંના ઘણા વિદેશવાસી મિત્રો જૂનાગઢ કે તેની આસપાસના નગર કે ગામડાઓના હશો. ક્યારેક ત્યાં જવાનું થાય ત્યારે બદલાતા સોરઠનું ચિત્ર તમારી નજર સામે દેખાશે....

કાશ્મીર ખીણ પ્રદેશ છેલ્લા ચાર માસથી અશાંતિની આગમાં ભડકે બળી રહ્યો છે. આમ કાશ્મીરી પ્રજા તો શાંતિ ઝંખે છે, પણ પાકિસ્તાન તરફી પરિબળો પ્રજાને એમ કરતા અટકાવી રહ્યા છે. તો શું કાશ્મીર સમસ્યા વણઉકેલ છે? ના, સાવ એવું પણ નથી. કાશ્મીરી  પ્રજાને દેશના...

• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા. ૬-૧૧-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે....

ભારતે ચીન સાથેના સંબંધોને મજબૂત બનાવવા માટે ભલે પ્રયાસો કર્યા હોય, પણ ચીન ભારત પ્રત્યેની નફરત દેખાડવાનો એક મોકો ચૂકતું નથી. આનું તાજું ઉદાહરણ છે ભારતસ્થિત અમેરિકી રાજદૂત રોબર્ટ રિચર્ડ વર્માનો અરુણાચલ પ્રદેશના તવાંગનો પ્રવાસ. રોબર્ટ વર્મા ત્યાં...

હિન્દુ તહેવારો દિવાળી અને નવા વર્ષની ઉજવણી આતશબાજી સાથે ધામધૂમપૂર્વક કિંગ્સબરીના સ્વામીનારાયણ મંદિરમાં કરવામાં આવી હતી, જેમાં ૧૫,૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો...

કરચોરીની તપાસમાં અસહકાર દ્વારા અવરોધ ઉભો કરવા બદલ ઓલ્ડ બેલી કોર્ટના જજ ટોપોલ્સ્કી QCએ હેરોના ૬૬ વર્ષીય એકાઉન્ટન્ટ અનિલ શાહને ઐતિહાસિક કાર્યવાહીમાં જંગી...

વેમ્બલી હાઈ રોડ પરના સંગીત પાન હાઉસ દ્વારા પ્રતિબંધિત સિગારેટ અને તમાકુ ઉત્પાદનોનું વેચાણના કેસમાં વિલ્સડન મેજિસ્ટ્રેટ કોર્ટે દુકાનમાલિક જયદીપ ભરત ઠક્કરને...

સેંકડો ભાવિકોએ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, હોલ ગ્રીન બર્મિંગહામ ખાતે દિવાળી અને નૂતન વર્ષની બે દિવસની રંગેચંગે ઉજવણીમાં ભક્તિ અને ઉત્સાહ સાથે ભાગ લીધો...

યુકેમાં નીસડન ટેમ્પલ તરીકે પ્રખ્યાત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે રવિવાર ૩૦ ઓક્ટોબર અને સોમવાર ૩૧ ઓક્ટોબરે દિવાળી અને હિન્દુ નૂતન વર્ષના તહેવારોની...