Search Results

Search Gujarat Samachar

મનોજઃ વહાલી! તું મને ખૂબ પ્રેમ કરે છે?રીટાઃ હા, ખરેખર!મનોજઃ જો હું મરી જઈશ તો તું ખૂબ રડીશ?રીટાઃ હા, ખૂબ જ.મનોજઃ તો પછી તું રડી બતાવરીટાઃ પણ પહેલાં તું મરી બતાવ!•

હોલકર સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાએ ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચમાં પણ ન્યૂ ઝીલેન્ડને ૨૨૧ રનથી હરાવીને સિરિઝમાં ક્લીન સ્વીપ કરી છે. ન્યૂ ઝીલેન્ડને વિજય માટે...

વડા પ્રધાન થેરેસા મે નવેમ્બર મહિના આરંભમાં ભારતની મુલાકાત લે તેવી શક્યતા છે. વડા પ્રધાન તરીકે તેમની પ્રથમ ભારત મુલાકાતના એજેન્ડામાં વેપાર અને વાણિજ્ય બાબતોને...

ભૌતિક વિજ્ઞાનક્ષેત્રે કરેલી શોધ માટે ત્રણ બ્રિટિશ વૈજ્ઞાનિકો ડેવિડ થોલુસ, ડંકન હાલ્ડેન અને જે. માઈકલ કોસ્ટરલિટ્ઝને નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી....

યુગાન્ડાના તાજેતરમાં યોજાયેલા ૫૪મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દરમિયાન વડા પ્રધાનના યુગાન્ડા અને રવાન્ડા ખાતેના ટ્રેડ એન્વોય લોર્ડ ડોલર પોપટનું સન્માન કરાયું...

• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા. ૧૬-૧૦-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમ્યાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે....

મોદી સરકાર અને ભાજપ દેશની સેનાના જવાનોના લોહીની દલાલી કરી રહ્યાનો રાહુલ ગાંધીનો આક્ષેપ સાંભળીને કોંગ્રેસના મોવડીઓ કપાળ કૂટી રહ્યા હોય તો નવાઇ નહીં. ચૂંટણીઓમાં ભાજપના વિજય માટે ભાજપના નેતાઓ કદાચ જેટલી મહેનત નહીં કરતા હોય તેનાથી વધારે ‘મહેનત’...

સરહદોનું સંરક્ષણ ટોચની પ્રાથમિકતાભારતના ઈતિહાસમાં પૃથ્વીરાજ ચૌહાણનો દાખલો છે. પૃથ્વીરાજે મહંમદ ઘોરીને છ-છ વખત પરાજ્ય આપ્યા બાદ દયા બતાવીને છોડી મૂકેલો, તો પણ સાતમી વખતે, એણે છળકપટ કરીને પૃથ્વીરાજને મારી નાંખેલા. આવી જ રીતે, પાકિસ્તાન કે ચીન...

તલાક... તલાક... તલાક... ભારત સરકારે પહેલી વખત સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે મુસ્લિમ સમુદાયમાં સદીઓથી ચાલી આવતી ટ્રિપલ તલાક પ્રથા અયોગ્ય છે. તેમજ આ પ્રથા ભારતીય બંધારણના સમાનતાના અધિકાર સાથે સુસંગત નથી. એટલું જ નહીં, સરકારે મુસ્લિમ સમુદાયમાં...