ભરૂચ એસ.ઓ.જી.એ બાતમીના આધારે ૧૪મી ઓક્ટોબરે ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં હવાલાના નાણા બાઈક પર લઈને જતાં કંથારિયાના યુસુફ સુરતી અને યાહ્યા અનવર ખાનને ઝડપી ૫૦,૭૦,૦૦૦ની કરન્સી સહિત ૫૧,૨૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ભરૂચ એસ.ઓ.જી.એ બાતમીના આધારે ૧૪મી ઓક્ટોબરે ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં હવાલાના નાણા બાઈક પર લઈને જતાં કંથારિયાના યુસુફ સુરતી અને યાહ્યા અનવર ખાનને ઝડપી ૫૦,૭૦,૦૦૦ની કરન્સી સહિત ૫૧,૨૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય અસ્થિ પુષ્પોનું ગોંડલની ગોંડલી નદીના અક્ષરઘાટમાં વિસર્જન કરાયું હતું. આ પ્રસંગે પરમ પૂજય મહંતસ્વામી મહારાજ અક્ષર...
ફતેગંજ વિસ્તારમાં આવેલી જીંજર હોટલમાં નવમી ઓક્ટોબરે રશિયન યુવાન એલેકઝાન્ડર કેટમોનોવ (ઉં. વ. ૩૩)નો ભેદી સંજોગોમાં અર્ધનગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ યુવાન અંગે તપાસ હાથ ધરી હતી. યુવાને વડોદરાની જીંજર હોટલમાં ૧૪મી સપ્ટેમ્બરથી એક...
શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે આગવી ઓળખ પ્રાપ્ત કરનાર અને તાજેતરમાં જ નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલ (એનએસસી) દ્વારા એ ગ્રેડ પ્રાપ્ત કરનાર ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ખાતે તાજેતરમાં આફ્રિકાસ્થિત લિસોથો સરકારના વિશેષ પ્રધાનમંડળે...

એશિયાટિક લાયનના એકમાત્ર વસવાટ ગીર જંગલમાં ૧૬મી ઓક્ટોબરથી વનરાજોનું વેકેશન પૂર્ણ થતાં સિંહદર્શન માટે પ્રવાસીઓની ગીર જંગલમાં ભીડ રહેશે. ચોમાસાની સિઝનના લીધે...

ગુજરાતમાં ચર્ચાનું વાતાવરણ જ નથી? કેટલાકને એવું લાગે છે. કેટલાકને એવું લાગતું નથી. પણ જે રીતે ગુજરાતમાં આજકાલ બૌદ્ધિક વિચારોના કાર્યક્રમો થતા રહ્યા છે...
ભારતના યજમાનપદે ગોવામાં યોજાયેલા આઠમા ‘બ્રિક્સ’ સંમેલનનું આતંકવાદ સામે બહુપાંખિયો જંગ છેડવાના આવાહન સાથે સમાપન થયું. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકાના બનેલા આ સંગઠને આતંકવાદ, તેને પોષતા દેશો અને નાણાભંડોળ પૂરું પાડનારાઓને સમસ્ત વિશ્વ...
‘સાયેબ, અમે ભલે ગરીબ રહ્યા, મજૂર રહ્યા પણ મફત તો ના ફરીએ, લ્યો આ પૈસા મુસાફરી ભાડાના...’ નડિયાદના એક દવાખાના પાસે પોતાની સગર્ભા પત્ની અને આધેડ માસી સાથે જીપમાંથી ઉતરીને એ યુવકે પ્રવિણને કહ્યું.
આગ્રાના જગવિખ્યાત તાજમહેલને કેન્દ્રમાં રાખીને તૈયાર થયેલા વધુ એક રિપોર્ટમાં ચિંતાજનક અંગૂલિનિર્દેશ થયો છે કે વૈશ્વિક સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન ધરાવતું આ પ્રેમનું પ્રતીક દિન-પ્રતિદિન તેની ચમક ગુમાવી રહ્યું છે. તાજમહેલને થઇ રહેલા નુકસાન...
બ્રેક્ઝિટનો વિજય જૂઠ્ઠાણા પર આધારિતબ્રેક્ઝિટનો વિજય જૂઠ્ઠાણા, ખોટી માહિતી, દહેશત ફેલાવતી વાતોને લીધે થયો હતો તેથી બ્રિટિશ સરકાર ઈયુ વિશે કોઈ વ્યુહનીતિ ઘડી શકતી નથી. બ્રેક્ઝિટ પછી સરકાર દ્વારા લેવાના પગલાંનું આયોજન કર્યા વિના જ તેમણે બ્રેક્ઝિટનો...