Search Results

Search Gujarat Samachar

લંડનઃ આ ચૂંટણી પછી બ્રિટિશ પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સમાં સૌથી વધુ ૩૨ સજાતીય સાંસદ હોવાનો અનોખો વિક્રમ સ્થપાયો છે. ગત હાઉસમાં ૨૬ ગે, લેસ્બિયન અને બાયસેક્સ્યુઅલ...

ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (અમૂલ)ની વ્યવસ્થાપક કમિટીના સભ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત ‘અમુલ વિકાસ પેનલ’નો ભવ્ય વિજય થયો છે અને ભાજપના સૂપડાં સાફ થયા છે. 

લંડનઃ પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલાની હત્યાનું કાવતરું આઈરિશ રીપબ્લિક પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. શાહી દંપતી ચાર દિવસ માટે આયર્લેન્ડ અને નોર્ધર્ન આયરલેન્ડ...

લેસ્ટરઃ ન્યૂ કેસલ ક્રાઉન કોર્ટે ગેરલાયકાત અને ઈન્સ્યુરન્સ ન હોવા છતાં વાહન ચલાવવાના ગુના સહિત અપરાધો બદલ લેસ્ટરના ૨૯ વર્ષીય પ્રતિભાશાળી ડાન્સર સતવિન્દર...

એશિયાના બે શક્તિશાળી દેશોના વડાઓ મળી રહ્યા હોય ત્યારે વિશ્વભરના રાજનેતાઓની, રાજદ્વારી વિશ્લેષકોની તેના પર બાજનજર હોય એ તો સમજાય તેવું છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસ પર તો આમ ભારતીય પણ ચોંપ રાખીને બેઠો હતો. 

મુંબઇની કેઇએમ હોસ્પિટલની પથારી પર છેલ્લા ૪૨ વર્ષથી લગભગ નિશ્ચેતન જીવન જીવી રહેલા અરુણા શાનબાગ તો અંતિમ શ્વાસ લઇને આ ફાની દુનિયા છોડી ગયાં, પરંતુ જતાં જતાં તેઓ બે તદ્દન વિરોધાભાસી મુદ્દાઓ ભણી સમાજનું ધ્યાન દોરતાં ગયાં છે - ભારતમાં મહિલાઓ પર જાતીય...

બર્મિંગહામઃ એકોક્સ ગ્રીનમાં ટેરેસ સાથેના નાના મકાનને મસ્જિદ અને મુસ્લિમ સ્કૂલમાં ફેરવવાની યોજના કાઉન્સિલરોએ પૂરતી જગ્યા ન હોવાના કારણસર ફગાવી દીધી છે. બર્મિંગહામની એકોક્સ ગ્રીન સિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે ૧૪૦ બંદગીકારો માટે આ જગ્યા નાની...