Search Results

Search Gujarat Samachar

દીપાવલિના સપરમા દિવસોમાં પત્ની દક્ષાબેન લાડ (ઉ.વ.૪૪), પુત્રી ત્રિશા (ઉ.વ. ૧૯) અને નિશા (ઉ.વ. ૧૬)ની સ્કુબા ડાઇવીંગમાં વપરાતા ચપ્પુ વડે ઉપરાછાપરી વાર કરી...

બ્રિટીશ વડાપ્રધાનના નિવાસસ્થાન ૧૦ ડાઉનીંગ સ્ટ્રીટમાં દિપાવલીના સપરમા ટાંણે મઘમઘતી મિઠાઇઅો અને ચટપટા ફરસાણોનો અન્નકૂટ સજાવાય છે અને જ્યાં નૂતનવર્ષે નીસડન...

જ્યારે જ્યારે દુનિયામાં કોઈ પણ જગ્યાએ કુદરતી આફત આવી પડે છે અને તેમાં થતી તબાહી, જાન-માલને થતા ભયંકર નુકસાન અને પાણી-ખોરાક માટે તરફડતા લોકોના સમાચાર વાંચીને અને ટી.વી. ઉપર તેનાં દ્રશ્યો જોઈને હૃદય કંપી ઊઠે છે. બનતી મદદ કરવા હૃદયમાં અનંત ઈચ્છા...

નોર્થ વેસ્ટ લંડનમાં વયોવૃધ્ધ અને એકલવાયું જીવન જીવતા વડિલોના જીવનને નવું જીવન બક્ષવાના હેતુથી શરૂ થયેલ “નવજીવન વડિલ કેન્દ્ર”ને અા વર્ષે એમની સુંદર, પ્રશંસનીય સેવાની કદરરૂપે "ક્વીન્સ એવોર્ડ ફોર વોલંટીયર સર્વિસ ૨૦૧૫”ના સર્વોચ્ચ એવોર્ડ માટે પસંદગી...

પ.પૂ. યુગદિવાકર અાચાર્યશ્રી ધર્મસુરીશ્વરજી મહારાજશ્રીના સમુદાયના અાચાર્ય ભગવંત શ્રી સૂર્યોદયસુરી મહારાજ સાહેબ અસ્વસ્થ તબિયતના કારણે શુક્રવાર તા. ૫ જુન...

નકલી ડિગ્રી મુદ્દે મંગળવારે ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલ સરકારના કાયદા પ્રધાન જિતેન્દ્ર તોમરને દિલ્હીની કોર્ટે ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે.