Search Results

Search Gujarat Samachar

લંડન, સ્કલોસ એલ્માઉઃ ભ્રષ્ટાચારના ભોરિંગને નાથવાના વ્યાપક વૈશ્વક પ્રયાસોના ભાગરુપે વિશ્વ ફૂટબોલ સંસ્થા ફીફા પર દબાણ ચાલુ રાખવામાં ડેવિડ કેમરન જી-સાતના શક્તિશાળી નેતાઓની આગેવાની લેશે.

નાઈજિરિયામાં ડ્રાઇવરે એક પેટ્રોલ ટેન્કર પરનું નિયંત્રણ ગુમાવતાં તે સીધું જ એક બસ સ્ટેશનમાં ધસી ગયું અને આગની જ્વાળાઓમાં લપેટાયું હતું. 

સોમનાથ મંદિરમાં બિનહિન્દુઓને પ્રવેશ માટે નિયંત્રણો લદાતાં આ અંગે વિવાદ ઊભો થયો છે. ખુદ ટ્રસ્ટીમંડળમાં પણ આ મુદ્દે જુદોજુદો મત પ્રવર્તે છે. 

પાકિસ્તાન અને ભારત વચ્ચે સારા સંબંધો સ્થપાય તેવી વાતોનો છેદ ઉડાડતા એક સેનેટરે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે.

લંડનઃ ગુજરાતી મહિલા વર્ષા ગોહિલ અને બ્રિટિશ મહિલા એલિસન શાર્લેન્ડે તેમના પતિઓ સાથેના ડાઈવોર્સ સમાધાનને સામે યુકેની સર્વોચ્ચ કોર્ટમાં પડકાર આપ્યો છે. વર્ષા...

મેગી નૂડલ્સની ગુણવત્તાના ધોરણો સામેનાં કથિત પ્રશ્ર્નો સામેની તપાસનો વ્યાપ વિસ્તારતા સરકારે જણાવ્યું હતું કે, તમામ રાજ્યોમાં તેનાં નમૂનાની ચકાસણી કરાશે...

ગુજરાતના નવા મુખ્ય સચિવ પદે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ૧૯૮૧ની બેચના આઈએએસ ઓફિસર અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ જી.આર.અલોરિયાને પ્રમોશન આપ્યું છે. ૩૧...

લંડનઃ ભારે વિવાદ છતાં ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન (‘ફિફા’)ના પ્રમુખ તરીકે સેપ બ્લાટર ચૂંટાઈ આવ્યા બાદ ફૂટબોલ જગતમાં એવું મનાતું હતું કે લાંચકાંડમાં...