Search Results

Search Gujarat Samachar

ભારતીય યુદ્ધ વિમાનના કાટમાળનું નિરીક્ષણ કરી રહેલા પાકિસ્તાની અધિકારીઓ

પાકિસ્તાની સેનાએ એક વીડિયો ક્લીપ જારી કરીને ભારતીય વાયુસેનાના લાપતા પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનનો પોતાના કબજામાં હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ,...

હુરુન દ્વારા જારી કરાયેલા ગ્લોબલ રિચ લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમને મુકેશ અંબાણીએ ૫૪ અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વના ટોચના ૧૦ શ્રીમંતોની યાદીમાં...

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ચીન અને રશિયાના વિદેશ પ્રધાનોને મળીને પુલવામા હુમલામાં પાક. સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાના પુરાવા રજૂ કરીને...

ભારત સાથેના રાજકીય તણાવ વચ્ચે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ૨૭મીએ દેશજોગ સંબોધન કર્યું હતું. તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, પુલવામાં હુમલા...

સીરિયાને આખરે વીસ વર્ષ પછી ઇસ્લામિક સ્ટેટના આતંકથી મુક્તિ મળી છે. અમેરિકાના નેતૃત્વમાં સીરિયામાં આતંકવાદીઓ સામે લડતી અનેક દેશની સેનાએ બાગુજમાં આઇએસનો આખરી ગઢ ધ્વસ્ત કર્યો હતો. દરમિયાન આઇએસના આશરે ૨૫૦૦ આતંકીઓએ ૨૩મીએ શરણાગતિ સ્વીકારી લીધી હતી, જેમને...

ચીને વિદેશી પ્રવાસીઓ માટે કેટલાક સપ્તાહથી તિબેટને બંધ કરી દીધું છે. સંવેદન અને રાજકીય વરસીઓના કારણે બંધ કરતા તિબેટ પર ચીનનું શાસન હોવાનું સાબિત થયું હતું. પ્રવાસન ઉદ્યોગના વ્યવસાયીઓએ એ પછી ૨૧મીએ કહ્યું હતું કે, તિબેટ પર પ્રતિબંધથી તેમના ધંધા...

સાઉદી અરબે પ્રથમ વખત મહિલા રાજદૂતની નિયુક્તિ કરી છે. જમાલ ખશોગીની હત્યા પછી અમેરિકા સાથેના વણસી રહેલા સંબંધો વચ્ચે અમેરિકામાં રાજદૂત તરીકે ફરજ બજાવી રહેલા કિંગ સલમાનના પુત્ર પ્રિન્સ ખાલિદ બિન સલમાન અલ સાઉદને અમેરિકાથી પાછા બોલાવીને નાયબ સંરક્ષણ...

સ્વામીનારાયણ મંદિર દ્વારા પુલવામાના શહીદોના આત્માની શાંતિ અર્થે તાજેતરમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા.

બાંગ્લાદેશમાં રવિવારે ઢાકાથી દુબઇ જઇ રહેલા ‘બિમાન બાંગ્લાદેશ’ની એક ફ્લાઇટને હાઇજેક કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. બંદૂકધારી ઠાર કરાયો હતો અને તમામ ૧૪૨ મુસાફરોને સલામત ઉતારાયા હતા. ઢાકાથી વિમાને ઉડ્ડયન ભરતાની આશરે અડધા કલાકની અંદર એક બંદૂકધારી...

સામાન્ય રીતે દરેક મહિલાને ઘરકામ કરવાનું રહેતું હોય છે. વાસણ ઘસતાં કે કપડાં ધોતાં તેમની ત્વચા સૂકી પડી જાય છે. આ ત્વચાને નિરંતર નિખારેલી રાખવા માટે અહીં...