Search Results

Search Gujarat Samachar

જાણીતા સમાજસેવક શ્રી મનુભાઈ અને શ્રીમતી જયાબેન મકવાણાની ૬૦મી લગ્નતિથિની તા.૨૨.૨.૧૯ને શુક્રવારે હેરો ખાતે ઉજવણી કરવામાં આવી હતી. 

સ્પેનમાં કોસ્ટા ડેલ સોલ પરના ક્લબ લા કોસ્ટા વર્લ્ડ ખાતે પરિવાર સાથે રજાઓ માણવા આવેલી ૯ વર્ષીય છોકરી હબીબા ચિશ્તીનું આઈસક્રીમની એલર્જીના રિએક્શનને લીધે...

ભારતની સશસ્ત્ર સેનાઓના વીર જવાનોની યાદમાં એક યુદ્ધ સ્મારક બનાવવાના પ્રયાસો દશકા સુધી થયા હતા. અંતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૪માં સ્મારક બનાવવાની...

જ્યૂઈશ સમાજની રચનાના વિરોધમાં હજારો વિદ્યાર્થીઓએ વોટિંગ કર્યું તે પછી કથિત એન્ટિસેમિટિઝમની તપાસના ભાગરૂપે એસેક્સ યુનિવર્સિટીએ તેમના એક સ્ટાફ મેમ્બરને સસ્પેન્ડ...

બાલ્મોરલમાં આવેલી પોતાની જમીન માટે બિઝનેસ રેટમાં થયેલા ‘શિક્ષાત્મક’ વધારાની વિરુદ્ધમાં ક્વિન એલિઝાબેથ દ્વિતીયએ અપીલ દાખલ કરી હતી. 

લશ્કરી ભરતી મેળામાં આવેલી ૨૮ વર્ષીય અશ્વેત મહિલા સૈનિક વિશે રંગભેદને લગતી ટીકા કરવા બદલ છ સૈનિકો સામે શિસ્તભંગના પગલાં લેવાયા હતા. મિલીટરી ઓફ ડિફેન્સ દ્વારા જણાવાયું હતું કે કોર્પોરલ કેરી-એન મોરિસ વિશે સોશિયલ મીડિયા પર નિંદાત્મક ટીકા ટિપ્પણ...

વૈશ્વિક બિઝનેસ વ્યક્તિત્વોની વાત કરીએ ત્યારે આપણી નજર સમક્ષ વોરેન બફેટ, બિલ ગેટ્સ અને રિચાર્ડ બ્રાન્સન દૃશ્યમાન થાય છે. આપણી કોમ્યુનિટીઓમાંથી પણ અનેક મહાનુભાવો...

ભારતના હવાઇ આક્રમણના અહેવાલ બાદ પાકિસ્તાનમાં ખૂબ હલચલ મચી ગઈ હતી. પાકિસ્તાની નાગરિક સોશિયલ મીડિયા પર પોતાની એરફોર્સના એમ કહીને વખાણ કરી રહ્યા હતાં કે તાત્કાલિક...

મહારાજા સયાજી યુનિવર્સિટીના આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અને પીએચડી વિદ્યાર્થીઓએ અને બ્રિટિશ મ્યુઝિયમની ટીમે માંડવી તાલુકાના નાની રાયણ ગામમાં દેશનું...

પુલવામામાં ભારતીય જવાનોના કાફલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનને અડીને આવેલા કચ્છમાં પોલીસ અને લશ્કરી-અર્ધલશ્કરી દળોએ આંતરિક-બાહ્ય સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી...