Search Results

Search Gujarat Samachar

શનિવાર તા. ૨ માર્ચના રોજ નવનાત ભગિની સમાજે ૮ માર્ચના રોજ આવી રહેલ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે નવનાત ભવન, હેઝ ખાતે બોલીવુડ સંગીત સંધ્યાનું આયોજન કરી...

મહાશિવરાત્રિના પાવન પ્રસંગે વ્હાઈટ હાઉસ લેન, ક્રોયડન ખાતે આવેલા વિશ્વ સનાતન હિંદુ મંદિરમાં પૂજાવિધિમાં ગાયના દૂધને બદલે માત્ર સોયા મિલ્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

શમીમા બેગમ તેના નવજાત પુત્ર જેરાહ સાથે રેફ્યુજી કેમ્પ છોડીને નાસી છૂટી હતી. સીરિયાની અલ-હવાલ નિરાશ્રિત છાવણીમાં આશરો લઈ રહેલી અન્ય ISIS જેહાદી પત્નીઓએ...

અમીર ગ્રાહકોને વિવિધ સ્કીમો બતાવીને ટેક્સ ચૂકવવાનું ટાળવા માટે પ્રોત્સાહન આપવા બદલ ફ્રેંચ કોર્ટે યુબીએસને ૩.૭ બિલિયન યુરોનો ધરખમ દંડ ફટકાર્યો હતો.

સોશિયલ મીડિયા પર સુંદર દેખાવાના દબાણને લીધે ઓછામાં ઓછી ૧૩ની વય સહિતની હજારો ટીનેજર્સ છોકરીઓ કોસ્મેટિક સર્જરી કરાવતી હોવાનું અભ્યાસમાં જણાયું હતું. ૧૩થી...

• બ્રિટનમાં હે ફીવરની સિઝન વહેલી શરૂ થઈબ્રિટનમાં હે ફીવરની સીઝન આ વખતે વહેલી શરૂ થતાં લોકોને આંખોમાં બળતરા અને નાકની અંદરની દીવાલને અસર થતાં નાકમાંથી પાણી વહેવાની સમસ્યા થઈ રહી છે. લોકોને ગળામાં સોજો પણ આવે છે. આ વખતે ઘાસની રજ કે પોલનની સીઝન...

બ્રિટનના વિલ્ટશાયરમાં હોન્ડા કારનો પ્લાન્ટ બંધ કરવાની જાહેરાત ગત ૧૯ ફેબ્રુઆરીએ થઈ છે. તેના કારણે ૩૫૦૦ નોકરીઓ સમાપ્ત થઈ જશે. બ્રિટનના ટ્રેડ સેક્રેટરી ગ્રેગ...

ઓફસ્ટેડના ભૂતપૂર્વ વડા સર માઈકલ વિલશોએ બાળકોના શૈક્ષણિક કાર્યમાં શુક્રવારે સમય ઓછો કરી દેવા બદલ સરકારી સ્કૂલોની કડક શબ્દોમાં ટીકા કરતાં સમય ઘટાડવાને બદલે...

છેલ્લાં એક દાયકામાં ઓક્સફર્ડ અને કેમ્બ્રીજમાં અભ્યાસ કરતા બ્રિટિશ અંડરગ્રેજ્યુએટ્સની સંખ્યામાં એક હજારનો ઘટાડો થયો હોવાનું સત્તાવાર આંકડામાં જણાયું હતું. બ્રિટિશ...

ન્યૂકાસલના ૩૩ વર્ષીય ફતેહ મોહમ્મ્દ અબ્દુલ્લા પર જર્મનીમાં આતંક ફેલાવવાનો આરોપ મૂકાયો હતો. ગીચ વસતીમાં લોકો પર કાર ચડાવી દેવા બીજી વ્યક્તિને પ્રોત્સાહન...