Search Results

Search Gujarat Samachar

યુકેમાં રોજગાર કે એમ્પ્લોયમેન્ટની સ્થિતિ વિક્રમજનક હોવાં છતાં ઓછામાં ઓછાં ૧૦ ટકા પુખ્ત લોકોએ કદી વેતન સાથેનું કામ કર્યું નથી. પેઈડ વર્ક નહિ કરવામાં યુવા...

યુકે માર્ચ મહિનાની ૨૯ તારીખે યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળશે તે લગભગ નિશ્ચિત છે. ઈયુમાંથી અલગ થવાની આ પ્રક્રિયાએ સમગ્ર દેશને વિભાજિત કર્યો છે. ઈયુથી અલગ...

બ્રિટનની શેરીઓ લોહિયાળ બની રહી છે. ૧૬ વર્ષથી ઓછી વયના બાળકો પર ચાકુથી કરાતા હુમલા પાંચ વર્ષમાં લગભગ બમણાં થયા છે. બીજા વિશ્વયુદ્ધ પછી આવા હુમલા સૌથી વધુ...

સમગ્ર યુરોપમાં ઈમિગ્રન્ટ્સ પ્રત્યે સૌથી ઓછો પૂર્વગ્રહ ધરાવતા લોકોમાં બ્રિટિશરોનો સમાવેશ થતો હોવાનું અભ્યાસમાં જણાયું હતું. દસમાંથી એક બ્રિટિશરને જુદી જાતિ...

• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા૧૦.૦૩.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર...

રાજકોટના હીરાસરમાં ગ્રીનફિલ્ડ એર પોર્ટ બનાવવા માટે કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આ એરપોર્ટને રૂ. ૧૪૦૫ કરોડના ખર્ચે તૈયાર કરાશે અને તેમાં ઈક્વિટી મોડેલ કયુ રાખવું તેનો નિર્ણય એર પોર્ટ ઓથોરિટી લેશે. રાજકોટથી ૨૮ કિ.મી.ના અંતરે આવેલા હીરાસરમાં આ...

ભારત - પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સુરક્ષા વધારી દેવાઈ છે. થોડા સમય પહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને બોંબથી ઉડાવી દેવાની ફિરાકમાં આતંકીઓ હોવાના...

નગરસેવક લીલા સોનવણેના પુત્ર કૃણાલ, તેના સાથી અને ઓફિસબોય રૂ. ૧૫ હજારની લાંચ લેતા પકડાયા છે. લાંચની રકમ ૧૬ વર્ષીય ઓફિસબોયે સ્વીકારી હતી. એક વ્યક્તિનું મકાનનું બાંધકામમાં ચાલતું હતું આ બાંધકામ ગેરકાયદે હોવાનું કહી બાંધકામ તોડવું ન હોય તો રૂ. ૧૫...

લુણાવાડા નજીક એક પ્રાથમિક શિક્ષકે વાઘને જોઈને તેનો વીડિયો ઉતાર્યો હતો. જેથી રાજ્યના વન વિભાગે નાઈટવિઝન કેમેરા ગોઠવ્યા હતા. આખરે નાઈટવિઝન કેમેરામાં દેખાતાં ગુજરાતના જંગલોમાં વાઘનું આગમન થયું છે તે વાત ખરી ઠરી હતી.