Search Results

Search Gujarat Samachar

૭૦-૮૦ના દાયકામાં જનસંઘ-ભાજપને ઊભો કરનારા શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા છે અને લોકસભા ચૂંટણી પૂર્વે તેમણે રાજ્યભરમાં પ્રવાસ કાર્યક્રમો શરૂ કર્યાં છે. ઊંઝામાં નારાયણ પટેલના ઘરે બપોરના ભોજન સાથે બે અઢી કલાકના રોકાણ દરમિયાન શંકરસિંહ બાપુએ ભાજપી...

ઇડીએ રવિવારે આઈસીઆઈસીઆઈ- વીડિયોકોન લોન છેતરપિંડી મામલે મેટ્રિક્સ જૂથના માલિક નિશાંત કનોડિયાની મુંબઈની ઓફિસમાં પ્રથમ વાર પૂછપરછ કરી હતી. નિશાંત એસ્સાર જૂથના ચેરમેન રવિ રઇયાના જમાઈ છે. તેમના લગ્ન રવિ રુઇયાની પુત્રી સ્મિતિ રુઇયા સાથે થયાં છે. મેટ્રિક્સ...

પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં ઘૂસીને ભારતીય વાયુદળોએ આંતકી સંગઠનના કેમ્પ પર એરસ્ટ્રાઈકના ગણતરીના કલાકોમાં કચ્છના અબડાસાના નુંધાતડ નજીક પણ પાકિસ્તાનના માનવ રહિત વિમાનને તોડી પાડ્યું હતું. પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવા ઈઝરાયેલની સ્પાઈડરનો ઉપયોગ...

 મહાશિવરાત્રીએ પ્રભાસ ક્ષેત્ર જાણે શિવમય બન્યું હતું. સોમનાથ મહાદેવ મંદિરે ભાવિકોનો મહાસાગર ઉમટ્યો હતો. સોમનાથદાદાના દર્શનનો સાડા ત્રણ લાખથી વધુ ભાવિકોએ...

શિવરાત્રીએ મિનિ કુંભમેળામાં પરંપરાગત રીતે ભવનાથનાં માર્ગો પર દિગંબર સાધુઓની રવાડી તો નીકળી હતી, પણ તે દર વખત કરતાં વહેલી અને સાદાઈથી નીકળી હતી. પુલવામા...

ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલીનો માહોલ સર્જાતા હજારો હવાઈ મુસાફરો અટકવાઈ ગયા હતા. વિવિધ એરલાઈન્સે ફ્લાઈટ રદ્ કરવી પડી હતી. કેટલીક એરલાઈન્સે ફ્લાઈટ અટકાવી...

છેલ્લા કેટલાય મહિનાથી આલિયા ભટ્ટ અને રણવીર કપૂર વચ્ચેનો પ્રણય લોકજીભે ચર્ચાતો હતો. કપૂર પરિવાર સાથે આલિયાના વધતા જતા સંબંધો અને જાહેરમાં જોવા મળતા આ બન્ને...

ભરૂચની દૂધધારા ડેરીના મેદાનમાં ૨૮મીએ દિવ્યાંગોને સાધન સહાયની વિતરણનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં ૪ કલાક ૫૦ મિનિટમાં ૨૬૦ વ્યક્તિઓને કૃત્રિમ અંગો બેસાડીને વિશ્વ વિક્રમ સ્થાપવામાં આવ્યો હતો. એલીમ્કો સંસ્થા તરફથી એક જ સ્થળે ૮ કલાકમાં સૌથી વધારે...

સાઉથ આફ્રિકાના જહોનિસબર્ગમાં આવેલા એક સ્ટોરમાં અશ્વેતોએ લૂંટના ઈરાદે છઠ્ઠી જાન્યુઆરીએ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડ ગામના ૨૬ વર્ષીય યુવક રવિકુમાર પટેલ...

દેશના બિઝનેસમેન મુકેશ અંબાણી પરિવારમાં પુત્રી ઇશા અંબાણીનાં લગ્નના ત્રણ મહિના પછી મોટા પુત્ર આકાશ અંબાણીનાં લગ્નની શરણાઈઓ ગૂંજવા લાગી છે. લગ્નને થોડા દિવસો બાકી છે તે પહેલાં સ્વિત્ઝર્લેન્ડના સેન્ટ મોરિત્ઝમાં આકાશ-શ્લોકા મહેતાની ત્રણ દિવસીય પ્રી-વેડિંગ...