Search Results

Search Gujarat Samachar

રાજ્યમાં પ્રથમવાર વડોદરાના માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્સમાં સોમવારે સવારે ગુજરાત અને છત્તીસગઢની ટીમ વચ્ચે ભારતની જૂની રમત ગિલ્લી-દંડાની મેચ હતી. રાજ્યના...

આતંકની હારમાળા સર્જવા સુરતમાં ૨૯ બોંબ પ્લાન્ટ કરનાર આંતકી યાસીન ભટકલ એક સાથે ગુજરાતના ચાર મહાનગરોમાં ૧૫૦ બોંબ મૂકવાનો ઇરાદો ધરાવતો હતો, પરંતુ બીજા બે મહાનગરોમાં...

ભાજપ પ્રદેશ કારોબારીની બે દિવસીય બેઠકનો પ્રારંભ ૨૧મી એપ્રિલે સોમનાથમાં થયો હતો. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, પૂર્વ મુખ્ય...

ઓસ્ટ્રેલિયામાં ઓસીઓ માટે જ બેકારીમાં નોંધપાત્ર વધારો થવાના કારણોસર ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા ૪૫૭ વિઝા પોલિસી રદ કરી દેવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાનાં વડા પ્રધાન ટર્નબુલ તાજેતરમાં જ ભારતની મહેમાનગતિ માણીને ગયા તેનાં થોડા દિવસોમાં જ ટર્નબુલ દ્વારા...

બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ૨૧મીએ વિશ્વવિખ્યાત ચિત્રકાર વાસુદેવ કામથે તૈયાર કરેલાં સ્વામિનારાયણ ભગવાનના પેઇન્ટિંગ્સની પુસ્તિકાનું વિમોચન સંસ્થાનના વડા...

ભારતીય સૈન્યના જવાનોના કદમતાલથી ઉત્પન્ન થનારી એનર્જીને એક વિશેષ પ્રકારના જૂતા વિજળીમાં પરિવર્તિત કરાશે. આઇઆઇટી-દિલ્હીના વિજ્ઞાનીઓએ આ માટે ખાસ પ્રકારની ટેક્નિક વિકસાવવામાં સફળતા મેળવી છે. આ માટે ટૂંક સમયમાં ખાસ પ્રકારના જૂતા સૈન્યને આપવામાં આવશે,...

ભાજપ પ્રદેશની સોમનાથમાં યોજાયેલી કારોબારી બેઠક પછી ૨૪મી એપ્રિલે બપોરે અમિત શાહ પાછા દિલ્હી રવાના થયા. એ પહેલાં સવારે અમદાવાદમાં આવેલા થલતેજના નિવાસસ્થાને...

ધરતીકંપ વખતે કચ્છ કસ્ટમની કસ્ટડીમાંથી ૩ કિલો સોનું જામનગર કસ્ટમ કસ્ટડીમાં સાચવવા માટે આપવામાં આવ્યું હતું. આ સોનામાંથી બે કિલો સોનું ગાયબ થઈ ગયું છે. આ સોનાની અંદાજે કિંમત રૂ. ૬૦ લાખ છે. આ મામલે કસ્ટમ અધિકારીઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી....

ફિલિપિન્સના પ્રમુખ રોડ્રિગો દુતેર્તેએ ચેતવણી આપી છે કે તેઓ લોકોનો શિરોચ્છેદ કરનારા મુસ્લિમ આતંકીઓ કરતાં ૫૦ ગણા વધારે ક્રૂર છે. આટલું જ નહીં જો આ આતંકીઓ...

એચઆઈવીની દવાની પેટન્ટ મેળવનારા સુરેન્દ્રનગરના તબીબ ડો. મુકેશ શુક્લને પહેલી એપ્રિલે ISIS દ્વારા અરબી ભાષામાં ધમકીભર્યો પત્ર મળ્યો હતો. પત્રમાં લખ્યું હતું...