Search Results

Search Gujarat Samachar

બોલિવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પદુકોણ અને સુપરહિટ હીરો રણવીર સિંહના લગ્ન ૧૦મી નવેમ્બરે હોવાની બોલવૂડમાં ચર્ચા ચાલી છે. ઈન્ડસ્ટ્રીમાં વાત છે કે દીપિકા...

બોલિવૂડ અભિનેત્રી સની લિયોનને પેટમાં દુખાવાની ફરિયાદ થતાં તાજેતરમાં તેને ઉત્તરાખંડની બ્રિજેશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સનીના મેનેજરે કહ્યું હતું...

ભગવાન જનગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને મોસાળમાં મામેરું ચઢાવવા માટે છેલ્લા ૪૦ વર્ષથી બુકિંગ પ્રથા ચાલી રહી હતી. તાજેતરમાં જ સરસપુર સ્થિત રણછોડજી...

વાવના કોગ્રેસના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર તેમના વિવાદસ્પદ નિવેદનના કારણે ચાર્ચામાં રહે છે. ધાનેરામાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો સાકરતુલા કાર્યક્રમ ક્ષત્રિય...

અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ નીચા બજારભાવને લીધે પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે રાજ્ય સરકારને આ સિઝનમાં ચણાનું વેચાણ કર્યું હતું, પણ ખેડૂતોને લાંબા સમયથી તેનું ચૂકવણું નાફેડ દ્વારા થયું નથી. મૂડી ન મળતાં ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં આવી ગયા છે. નાફેડ...

માણસા તાલુકાના અમરાપુરમાં રહેતા વિમળાબહેનને ૨૧મી જૂને ૧૦૮ એમ્બ્યુલન્સમાં પુત્રીને જન્મ આપ્યો હતો. પાંચ દીકરીની માતા વિમળાબહેન નવજાત બાળકીને લઈને પિયર આવી હતી. ૨૪મી જૂને વિમળાબહેનના પતિ વિષ્ણુજી દહેગામ તાલુકાના મોટી માછંગ ગામે સાસરીમાં આવ્યા...

કચ્છી લેવા પટેલ સમાજ હેઠળના એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ સંચાલિત મેગબાઇ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ગેસ્ટ્રોલોજી વિભાગના આપરેશન થિયેટર માટે...

માધાપર લાયન્સ કલબનાં સભ્ય રીટાબહેન છાટપારે તેમના સ્વર્ગસ્થ પતિ ડો. દિલીપભાઈની ૬૧મી જન્મજયંતી નિમિત્તે ભુજની સાયન્સ હોસ્પિટલને એક ડાયાલિસીસ મશીન તથા તેને લગતાં અન્ય ઉપકરણો ખરીદવા માટે રૂ. સાડા સાત લાખનું દાન તાજેતરમાં કર્યું હતું. રીટાબહેન શૈક્ષણિક...

ગારિયાધાર-સુરત વચ્ચે ચાલતી ગારિયાધારની બ્રહ્માણી ટ્રાવેલ્સની બસ ૨૩મી જૂને રાત્રે ભરૂચ નજીક માંડવા ચોકડી પાસે ઊભેલા ટ્રેલરની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. જેથી ટ્રેલર રોડ પરથી નીચે પલટી ખઈ ગયું હતું અને લકઝરી બસનો એક તરફનો આખેઆખો ભાગ ચિરાઈ ગયો હતો. આ...

ભવ્ય ભરૂચના એક સમયના નવાબના પરિવારજનો આજે દયનીય હાલતમાં જીવે છે. તેમને સરકાર તરફથી માત્ર રૂ. ૮૭ પેન્શન જ ચૂકવવામાં આવે  છે. ભરૂચના નવાબ મોઝીઝ ખાનના સાતમા વંશજ એટલે કે નવાબ મોહતેસમઅલીને સરકાર નવાબ તરીકેના લાભ આપવાના બદલે તેમનું અપમાન કરી રહી...