Search Results

Search Gujarat Samachar

ભારતીય જનતા પક્ષે મંગળવારે સાંજે એક અણધાર્યું પગલું ભરતાં જમ્મુ અને કાશ્મીરમાં પીડીપી સરકારને આપેલો ટેકો પરત ખેંચી લીધો છે. ત્રણ વર્ષ જૂની યુતિ તૂટતાં જ લઘુમતીમાં મૂકાયેલી સરકારના વડા મહેબૂબા મુફ્તીએ રાજ્યપાલને મળીને મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું...

ઉત્તર પ્રદેશમાં ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં જેટલા લોકો દર્શન કરવા આવે છે તેટલા લોકો શ્રી રામજન્મભૂમિ કાર્યશાળામાં પણ જાય છે. કાર્યશાળામાં હાલ પથ્થરો...

વિકેટકીપર જોશ બટલર (અણનમ ૧૧૦) અને આદિલ રશીદ (૨૦ રન) વચ્ચે નવમી વિકેટ માટે નોંધાયેલી ૮૧ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારીની મદદથી ઇંગ્લેન્ડે સિરીઝની પાંચમી અને અંતિમ વન-ડેમાં પણ ઓસ્ટ્રેલિયાને એક વિકેટે પરાજય આપી પાંચ મેચની સિરીઝ ૫-૦થી જીતી લીધી છે. 

ચેન્નઈનો ૧૨ વર્ષ અને ૧૦ મહિનાનો આર. પ્રાગનાન્ધાએ વિશ્વનાં બીજા નંબરનાં ચેસની રમતનાં ગ્રાન્ડ માસ્ટર બનવાની સિદ્ધિ મેળવી છે. માત્ર ત્રણ મહિનાના અંતરના લીધે તે વિશ્વનો સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર બનવાનો ઈતિહાસ સર્જતા રહી ગયો છે.

ક્રિકેટની એક વેબસાઈટ દ્વારા ૧૯૯૩થી ૨૦૧૮ના વર્ષ દરમિયાનના ખેલાડીઓના પ્રદર્શનને આધારે સર્વશ્રેષ્ઠ વન-ડે પ્લેઈંગ ઈલેવન જાહેર કરાઈ છે. ઈયાન ચેપલ, સંજય માંજરેકર, જ્હોન રાઈટ, ડેવ વ્હોટમોર, માર્ક નિકોલસની પેનલ દ્વારા આ ટીમ પસંદ કરાઈ છે. 

પાર્લામેન્ટ હાઉસ નજીક આવેલા વિક્ટોકરિયા ટાવર ગાર્ડન્સમાં ગુરુવારે બપોરે ખુશનુમા વાતાવરણમાં ચોથા યુએન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગાની...

આપણે એક યા બીજા સમયે જોયું છે કે કેટલાક બાળકો તેમના શિક્ષકોથી માંડીને માતા-પિતાના સતત પ્રયાસો છતાં ભણવામાં ઢ જ રહેતા હોય છે. મોટા ભાગના કિસ્સામાં શિક્ષકોથી...

ઉચ્ચ શિક્ષણ માટે ઈંગ્લેન્ડ જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ગત વર્ષ કરતાં કુલ ૩૦ ટકા જેટલો વધારો થયો છે. શિક્ષણ માટે જતાં વિદ્યાર્થીઓને ટિયર ટુ વિઝા આપવામાં...

ઈન્ટરનેશનલ માર્કેટમાં તેલની વધતી કિંમતોને પગલે ભારત સરકારની ચાલુ ખાતાની ખાધ અને ફુગાવાના દર અંગેની ચિંતાઓ ગંભીર બનતાં ૨૮મીએ કારોબારમાં ભારતીય રૂપિયો ડોલરની...