Search Results

Search Gujarat Samachar

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનાં લગ્ન વિશે પૂછતાં જ શાહરુખ ખાને તેની હ્યુમરસ સ્ટાઇલમાં કહ્યું હતું કે, હું પણ ફરી લગ્ન કરી રહ્યો છું, મહેંદીમાં આવજો હોં. પ્રિયંકા...

સ્ટાર કિડના ગોડફાધર બનવાના લિસ્ટમાં સંજય લીલા ભણસાલીનો પણ સમાવેશ થાય છે. તેમની આ છાપને આગળ વધારતાં ભણસાલી હવે અભિનેત્રી પૂનમ ધિલ્લોનના પુત્ર અનમોલ ઠાકરિયાને...

ગુજરાતમાં અંગ્રેજ શાસન સ્થિર થયેલા પહેલાં પેશ્વા અને ગાયકવાડ એમ મરાઠાઓની સત્તા હતી. ગાયકવાડી શાસનમાં નડિયાદના અજુભાઈની દેસાઈગીરી હતી. તેમને ખેડા જિલ્લાનાં કેટલાંક ગામોમાં મહેસૂલ ઉઘરાવવાના અને ફોજદારી હક્ક મળ્યા હતા. અજુભાઈની દેસાઈગીરી અંગ્રેજોએ...

અષાઢ વદ એકમ (૨૭ જુલાઇ)થી તે શ્રાવણ પૂનમ (૨૬ ઓગસ્ટ) સુધી વૈષ્ણવ મંદિરોમાં અને હવેલીઓમાં ભાતભાતના હિંડોળા થાય છે. અષાઢ-શ્રાવણ માસથી વરસાદી મોસમમાં સંધ્યા...

‘હવે આ બધું થોડા દા’ડા ભઈ, ફરી પાછું એનું એ જ થઈ જશે. જ્યાંને ત્યાં વાહનો વાહનો જોવા મળશે. જોજો...’ તો મિત્રએ કહ્યું, ‘બકા, ત્યારની વાત ત્યારે, અત્યારે ઘરમાંથી પહેલા હેલ્મેટ લઈને પહેર, પછી સ્કુટર ચલાવ..’ આ અને આ પ્રકારના અનેક સંવાદો અત્યાર અમદાવાદના...

આફ્રિકામાં આવેલા કેન્યાનો પ્રમુખસ્વામી ભક્ત હામીસીની સ્વામીભક્તિનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. હામીસીએ વર્ષો સુધી પ્રમુખસ્વામીની સેવા...

ભારતે કેટલાક સુધારા સાથેની દેશી બનાવટની સુપરસોનિક ઇન્ટરસેપ્ટર મિસાઇલનું ઓડિશાના કિનારેથી સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. નીચલા સ્તરે પણ પ્રહાર કરી શકે...

કેર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી ૧૯ વર્ષીય ગર્લફ્રેન્ડ મોલી કનલીફને સ્નેપચેટ અને ઈન્સ્ટાગ્રામના ઉપયોગની મનાઈ ફરમાવનારા ૨૪ વર્ષીય બોયફ્રેન્ડ મેથ્યુ બેલીને માન્ચેસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે છ મહિનાની જેલની સજા ફરમાવી હતી. કોર્ટે તેને પાંચ વર્ષ સુધી...

કાર અકસ્માતમાં પગનો કેટલોક ભાગ ગુમાવી દેનારી ટ્રાવેલ જર્નાલિઝમ અને માર્કેટિંગમાં કામ કરતી ૪૩ વર્ષીય શાર્લોટ સ્વીફ્ટે તેના પતિની વીમા કંપની સામે હાઈ કોર્ટમાં ડેમેજિસનો કેસ કર્યો હતો. કંપનીએ તેની જવાબદારી સ્વીકારી હતી.