Search Results

Search Gujarat Samachar

વિશ્વભરના કડવા પાટીદારોને એક મંચ પર લાવનાર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સુશિક્ષિત, સામર્થ્યવાન અને સંગઠિત સમાજના નિર્માણના સંકલ્પ સાથે શહેરમાં વૈષ્ણોદેવી...

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડવાને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતનો કાર્યક્રમ અગાઉ મુલતવી રહ્યો હતો. હવે પરિસ્થિતિ સામાન્ય બની...

અમેરિકાની જ્યોર્જિયા સ્ટેટની એટલાન્ટા સિટીમાં આવેલ જ્યોર્જિયા ગ્રિનિટ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની શૈલી ભટ્ટ અને તેના મિત્રો દ્વારા બનાવવામાં આવેલા ટ્રાવેલ મેગેઝિનને ‘એ’ ગ્રેડ પ્રાપ્ત થયો છે. શૈલી ભટ્ટે જણાવ્યું હતું કે, વિવિધ દેશોમાંથી...

આવકવેરા વિભાગના અમદાવાદના અધિકારીઓએ અમદાવાદ અને હિંમતનગરમાં ત્રણ મોટી ફાયનાન્સ કંપનીઓનું રૂ. ૧૦૦૦ કરોડનું હવાલા કૌભાંડ પકડાયુ છે. આવકવેરાની તપાસમાં ગુજરાત...

ડાંગ જિલ્લો ડુંગરો અને ગાઢ જંગલોથી ઘેરાયેલો છે. અહીં અનેક પ્રકારના પશુ પક્ષીઓ જોવા મળતા હોય છે. તેનો અભ્યાસ પણ થતો રહે છે. અહીંના જંગલોમાં આજે પણ અવનવી...

દ્રવિડ મુન્નેત્ર કડગમ – ડીએમકે પક્ષ પ્રમુખ અને તામિલનાડુના પૂર્વ મુખ્ય પ્રધાન એમ. કરુણાનિધિનું ૯૪ વર્ષની વયે મંગળવારે સાંજે ૬.૧૦ વાગ્યે નિધન થયું છે. યુરિન...

વૈશ્વિક ફૂડ અને બેવરેજિસ કંપની પેપ્સિકોના હાઈ-પ્રોફાઇલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) ઇન્દ્રા નૂયીએ આગામી ઓક્ટોબરમાં હોદ્દો છોડવાની જાહેરાત કરી છે.

ગણિતના પ્રતિષ્ઠિત ઈનામ ‘ફિલ્ડ મેડલ’ માટે ભારતીય મૂળના વિજ્ઞાની અક્ષય વેંકટેશની પસંદગી થઈ છે. ફિલ્ડ મેડલ દર વર્ષે 'આંતરરાષ્ટ્રીય મેથેમેટિકલ યુનિટ' દ્વારા...

રમેશના શહેરમાં ભૂકંપ આવ્યો, પરંતુ સદભાગ્યે આખું કુટુંબ બચી ગયું.બહુ જ ગભરાયેલા રમેશે તેના બંને છોકરાંને પોતાના દોસ્ત સુરેશના ઘરે મુંબઈ મોકલી દીધા.ત્રણ દિવસ પછી કંટાળેલા સુરેશે રમેશને ફોન કર્યો અને કહ્યું, ‘તારા છોકરાઓને ઘરે પાછા મોકલું છું,...

સંશોધકોનું કહેવું છે કે જે લોકો ઓછો સૂર્યપ્રકાશ ધરાવતા પ્રદેશમાં વસવાટ કરતાં હોય છે તેમના પર ઓબસેસિવ કમ્પલઝિવ ડિસઓર્ડર (ઓસીડી) જેવા મનોરોગનું જોખમ વધી...