Search Results

Search Gujarat Samachar

અત્યાર સુધી જે વાત ‘જો’ અને ‘તો’ વચ્ચે અટવાતી હતી તે હવે હકીકત બની છે. શિવસેનાએ જૂના સાથી ભાજપ સાથે છેડો ફાડવાનો નિર્ણય કર્યો છે. શિવસેનાએ ૨૦૧૯માં લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે. આ સાથે જ પક્ષે મહારાષ્ટ્રનું...

મોદી સરકારે ભારતના રિટેલ, કન્સ્ટ્રક્શન અને એરલાઇન ક્ષેત્રે સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)ના નિયમો ઉદાર બનાવ્યા છે. રિટેલ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે ૧૦૦ એફડીઆઇની છૂટ અપાઇ છે તો એર ઇંડિયામાં ૪૯ ટકાની મર્યાદા બંધાઇ છે. સરકાર છેલ્લા કેટલાક સમયથી...

ઓપનર રોહિત શર્માની ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રીજી સદી અને વિરાટ કોહલીના ૪૩ રનની મદદથી ભારતીય ટીમે યજમાન ઇંગ્લેન્ડને સાત વિકેટે હરાવીને ત્રણ મેચની...

સારું છે કે એક જ વર્ષ બચ્યું છે... નાણાંપ્રધાન અરુણ જેટલીના બજેટ સંદર્ભે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપેલા આ પ્રતિભાવમાં ભલે રાજકીય વક્રોક્તિ હોય, પરંતુ ભારતનો મધ્યમ અને નીચલો વર્ગ પણ પહેલી નજરે તો બજેટથી ખુશ નથી જ એ હકીકત છે. મોદી સરકારનો...

ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાના ચૂંટણી પરિણામો જાહેર થઇ ગયા છે. રાજકીય પક્ષો અને નેતાઓ પરિણામોને પોતપોતાની રીતે મૂલવી રહ્યા છે. પરિણામોનું રાજકીય વિશ્લેષણ પણ લાંબા સમય સુધી થતું રહેશે. જોકે આ બધા છતાં એક વાત તો સ્પષ્ટ છે કે ૨૨ વર્ષથી ગુજરાતમાં...

ભારતીય રાજકારણમાં ખળભળાટ મચાવી દેનાર રૂ. ૧.૭૬ લાખ કરોડના ટુજી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડમાં એક પણ વ્યક્તિ કે કંપની કસૂરવાર ન હોવાનું જાહેર થયું છે. રૂપિયા ૧૭,૬૦,૦૦,૦૦,૦૦,૦૦૦... જે રકમમાં શૂન્ય ગણતાં પણ ફાંફા પડી જાય તેમ છે એટલી તોતિંગ રકમના આ...

આમ તો પાકિસ્તાન આતંકવાદ મામલે આખી દુનિયા સામે બેપરદા થઇ જ ચૂક્યું હતું, બસ અમેરિકાની આંખેથી હવે પરદો દૂર થયો હોય તેવું લાગે છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાએ નૂતન વર્ષના પ્રારંભે જ લીધેલા આકરા પગલાંથી ના-પાક પડોશી દેશની રહીસહી આબરૂ પણ...

તામિલનાડુના રાજકારણને નવો ‘મેગાસ્ટાર’ મળી ગયો છે. ફિલ્મ અભિનેતા રજનીકાંતની રાજકારણમાં એન્ટ્રીથી પ્રાદેશિક રાજકારણમાં એક નવા અધ્યાયનો આરંભ થયો છે એમ કહી શકાય. રાજ્યના રાજકીય તખતે છેલ્લા કેટલાય મહિનાઓથી ભારે નાટ્યાત્મક ઘટનાઓ આકાર લઇ રહી છે. આ...

પડોશી દેશ માલદીવમાં ફરી એક વખત રાજકીય કટોકટીનો ખતરો મંડરાઇ રહ્યો છે. પડોશી દેશમાં અસ્થિરતાનો માહોલ કોઇ પણ દેશના શાસકો માટે ચિંતાનો  મામલો બનવો સ્વાભાવિક છે, પરંતુ માલદીવ મુદ્દે ભારત માટે વધુ ચિંતાની બાબત છે તેણે આર્થિક મહાસત્તા ચીન સાથે કરેલી...

પાકિસ્તાનને તેની જ ભાષામાં પાઠ ભણાવવા માટે સર્જિકલ સ્ટ્રાઇક જેવા ભારતના સાહસિક પ્રયાસ છતાં સરહદી ક્ષેત્રમાં વધી રહેલી યુદ્ધવિરામ ભંગની ઘટનાઓ ચિંતાજનક છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ દર્શાવે છે કે વીતેલા મહિનાઓમાં માત્ર યુદ્ધવિરામ...