આજ - કાલ કરતાં કરતાં મોદી શાસનને ચાર વર્ષ પૂરાં પણ થઇ ગયાં. લોકસભા ચૂંટણી આડે માંડ એક વર્ષ રહ્યું હોવાથી સરકારની ચાર વર્ષની કામગીરીના લેખાંજોખાં શરૂ થઇ ગયા છે. દરેક સરકારની જેમ મોદી સરકાર પણ તેની સિદ્ધિઓની લાંબી યાદી ગણાવી રહી છે. અને હંમેશની...
આજ - કાલ કરતાં કરતાં મોદી શાસનને ચાર વર્ષ પૂરાં પણ થઇ ગયાં. લોકસભા ચૂંટણી આડે માંડ એક વર્ષ રહ્યું હોવાથી સરકારની ચાર વર્ષની કામગીરીના લેખાંજોખાં શરૂ થઇ ગયા છે. દરેક સરકારની જેમ મોદી સરકાર પણ તેની સિદ્ધિઓની લાંબી યાદી ગણાવી રહી છે. અને હંમેશની...
કાશ્મીર ખીણ પ્રદેશમાં કેટલાક મહિનામાં સુરક્ષા દળોએ આક્રમક કાર્યવાહી હાથ ધરીને આતંકવાદીઓ પર ચોમેરથી ભીંસ વધારી છે. આથી અલગતાવાદી પરિબળોએ હવે બાળકો અને પર્યટકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં શ્રીનગર-ગુલમર્ગના નરબલમાં પથ્થરબાજોએ કરેલા...
પાકિસ્તાનના પદભ્રષ્ટ વડા પ્રધાન નવાઝ શરીફે ૨૬/૧૧ના મુંબઇ હુમલામાં પોતાના દેશનો હાથ હોવાનું સ્વીકારી શરાફત દેખાડી ને કલાકોમાં જ પાક. સરકારે આ વાત નકારી પણ દીધી. પાકિસ્તાન સરકારનું કહેવું છે કે મીડિયા અને ભારત સરકારે શરીફની વાતને સમજવામાં ભૂલ...
હંમેશા કંઇક નોખું-અનોખું કરતા રહેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા કેટલાક સમયથી આંતરાષ્ટ્રીય રાજદ્વારી સંબંધોના જતન-સંવર્ધન માટે ‘ઔપચારિક ચર્ચા’નો અભિગમ અપનાવ્યો છે.

ભારતમાં ટૂરિઝમ ઉદ્યોગને વિકસાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં વસતા ભારતીય પટેલ સમુદાયને અપીલ કરી હતી. તાજેતરમાં તેમણે વીડિયો કોન્ફરન્સ દ્વારા...

ઘાનાની ડીજે સ્વિચ નામથી પ્રખ્યાત દસ વર્ષીય એરિકાને તાજેતરમાં એન્યુઅલ ડીજે એવોર્ડ્સમાં યંગેસ્ટ ડીજેનો એવોર્ડ મળ્યો હતો. તે બીબીસીના શો વોટ્સ ન્યૂમાં પણ...
નાણાં પ્રધાન અરુણ જેટલીએ સંસદમાં રજૂ કરેલા વર્ષ ૨૦૧૭-૧૮ના આર્થિક સર્વેક્ષણના તારણોએ ભારતવાસીઓમાં ફરી એક વખત અચ્છે દિનના આગમનની આશા નવપલ્લવિત કરી છે. આર્થિક સર્વેમાં આશા વ્યક્ત કરાઇ છે કે ભારત સરકાર તરફથી ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ (જીએસટી) સહિતના...
દિલ્હીની શાસનધૂરા સંભાળતી આમ આદમી પાર્ટી (‘આપ’)ની કેજરીવાલ સરકારની રહીસહી આબરૂને વધુ એક ફટકો પડ્યો છે. સુશાસન કે કામગીરીના બદલે જુદા જુદા તિકડમ ને નિવેદનોના કારણે વધુ સમાચારોમાં રહેતી ‘આપ’ આ વખતે ચૂંટણી પંચની ઝપટે ચઢી છે. ભારતીય બંધારણમાં લાભના...
ભારતમાં વીતેલા સપ્તાહે એક તરફ ‘ઇસરો’ (ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન)ના વિજ્ઞાનીઓના યશગાન સમાન ૧૦૦મા સ્પેસ મિશનનું કાઉન્ટ ડાઉન ચાલતું હતું ત્યારે બીજી તરફ ધર્મ-અધ્યાત્મના નામે વિવાદ ચાલતો હતો. આને વક્રતા જ ગણવી રહી. આજે દેશ આકાશને આંબતી સિદ્ધિ...

સ્વિત્ઝર્લેન્ડમાં દાવોસના આંગણે શરૂ થયેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (ડબ્લ્યુઇએફ)ની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. બે...