Search Results

Search Gujarat Samachar

યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ જંગી બહુમતીથી પ્રસ્તાવ મંજૂર કરીને અમેરિકાને જણાવ્યું છે કે તેણે જેરુસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપતો નિર્ણય પાછો ખેંચવો જોઇએ. પ્રસ્તાવ પર મતદાન વેળા નવ દેશોએ અમેરિકી નિર્ણયની તરફેણ કરી છે જ્યારે ૩૫...

ભારતના પ્રજાજનો માટે અચ્છે દિનનું આગમન ક્યારે થશે એ તો સમય જ કહેશે, પરંતુ નરેન્દ્ર મોદી સરકાર માટે અત્યારે જ અચ્છે દિન આવી ગયા હોય તેવું લાગે છે. તાજેતરમાં વર્લ્ડ બેન્કે જારી કરેલા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ લિસ્ટમાં ભારતની ૩૦ ક્રમની છલાંગ, પછી પ્યૂના...

ભારતીય ક્રિકેટ ટીમના તેજતર્રાર કેપ્ટન વિરાટ કોહલીએ વધુ એક વખત રમતના મેદાનમાં ઝમકદાર દેખાવ કરીને તેના નામને અનુરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. ટીમ ઇંડિયાએ ઘરઆંગણે રમાયેલી બીજી ટેસ્ટમાં ભલે વિરાટના જ નેતૃત્વમાં શ્રીલંકાને હરાવીને જ્વલંત વિજય મેળવ્યો,...

પાકિસ્તાનના કાળાં કરતૂતો અટકે તેમ લાગતું નથી. મહાનગર મુંબઇમાં ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ થયેલા આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદને તેણે છોડી મુક્યો છે. આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબા પર પ્રતિબંધ લદાયા બાદ જમાત-ઉદ્-દાવાના નામથી નવું સંગઠન ઉભું...

આખરે રાહુલભક્તોની ઈચ્છા ફળી રહી છે. ૧૩૨ વર્ષની ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી કોંગ્રેસના તારણહાર બનીને સત્તાસ્થાને બેસાડવાની જવાબદારીથી અત્યાર સુધી દૂર ભાગી રહેલા નેહરુ-ગાંધી વંશના ૪૭ વર્ષીય યુવરાજ રાહુલ ગાંધી ટુંક સમયમાં જ કોંગ્રેસ પાર્ટીનું વડપણ સંભાળી...

એક જાણીતી કહેવત છે કે જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ. મતલબ કે જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી આશાનો તંતુ અકબંધ છે. જોકે ભારતમાં વધતું પ્રદૂષણ જોતાં લાગે છે કે તે આમ આદમીની જિંદગીને નરક બનાવીને જ છોડશે. સુપ્રીમ કોર્ટથી માંડીને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ...

૧૪ નવેમ્બરનો દિવસ ભારતમાં બાળ દિન તરીકે ઉજવાય છે, પણ આ દુનિયા આ દિવસ ડાયાબિટીસ ડે તરીકે મનાવે છે. વિશ્વભરમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપભેર વધી રહી છે તે જોતાં તબીબી નિષ્ણાતો જોરશોરથી કહી રહ્યા છે હજુ પણ સમય છે ચેતી જાવ... જો આ રોગને ઉગતો...

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના સ્થાપક સી.વી રામક્રિષ્નનના પરિવારે લંડનની પ્રતિષ્ઠિત રોયલ સોસાયટીમાં નવો વિક્રમ રચ્યો છે....

ભારત હોય કે બ્રિટન, બાળકો માટે શાળાઓમાં પ્રવેશ મેળવવાની સમસ્યા માતાપિતા માટે એકસરખી જ રહે છે. ભારતની કેટલીક મોટી શાળાઓ બાળકો માટે નાસ્તાની સવલત આપે છે,...

પાકિસ્તાનમાં નવી સરકારની રચનાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. પાકિસ્તાની પ્રજાજનો બુધવાર - ૨૫ જુલાઇએ તેમના મતાધિકારનો ઉપયોગ કરીને તેમના પ્રતિનિધિઓને ચૂંટશે....