વેટ વિભાગે રૂ. ૧૩૪૬ કરોડના બોગસ બિલિંગકાંડમાં સીઆઈડી ક્રાઈમમાં નોંધાવેલી ફરિયાદમાં હિતેન્દ્ર શાહની જુલાઈ ૨૦૧૮માં ધરપકડ કરી હતી. જેમાં બહાર આવ્યું હતું કે, જે. જીતેન્દ્રકુમાર એન્ડ કંપની, ખ્યાતિ એન્ટરપ્રાઈઝ સહિત સખ્યાબંધ બોગસ પેઢીઓ ઉભી કરીને બિલિંગો...

