કેરમાં રહેતા તેજસ્વી વિદ્યાર્થીઓને આગામી સપ્ટેમ્બરથી પબ્લિક સ્કૂલોમાં પ્રવેશ આપવાની ચીલ્ડ્રન્સ મિનિસ્ટર નદીમ ઝાહવીએ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી શૈક્ષણિક વર્ષની શરૂઆતથી વંચિત બાળકોને સ્કોલરશિપ અને છાત્રવૃત્તિ ઉપલબ્ધ કરાવાશે. બાળકોને...

