Search Results

Search Gujarat Samachar

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી માંડીને સાધુ-સંતોના અખાડાઓ ભલે બુલંદ અવાજે માગ કરી રહ્યા હોય કે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે સરકારે વટહુકમ લાવવો જોઇએ,...

ઈશુનું નવું વર્ષ શરૂ થતાં જ પહેલો ઘા રાણાનો એ ન્યાયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય ભૂકંપ સર્જે એ રીતે સ્મિતા પ્રકાશને ઇન્ટરવ્યૂ આપીને આગામી લોકસભાની...

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતેના કાર્યક્રમો - રવિવાર તા.૦૬-૦૧-૧૯ સાંજે ૫.૩૦થી ૭.૧૫ દરમિયાન ‘માતા કી ચૌકી’ - રવિવાર તા.૧૩.૦૧.૧૯ સાંજે ૬.૩૦ લોહરી ઉત્સવ - સેન્ટર ખાતે દર શનિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ હિંદી,ગુજરાતી,...

એક છોકરાએ અજાણ્યો નંબર ડાયલ કર્યો.છોકરોઃ તમારી પાસે ફ્રીજ છે?સામેથી જવાબ આવ્યો, ‘હા, છે. બોલો શું છે તેનું?’છોકરોઃ તે ચાલે છે?સામેથી જવાબઃ હા, ચાલે છે?છોકરોઃ તો તેને પકડી રાખો નહીંતર ભાગી જશે.છોકરાએ ફોન કટ કરી નાખ્યો. વળી થોડી વાર રહીને ફરી...

બ્રિટનમાં ડચ કંપની પીએએલ-વી ઇન્ટરનેશનલે સૌપ્રથમ ઊડતી કાર પીએએલ-વીનું પ્રી-બુકિંગ શરૂ કર્યું છે. તેની કિંમત ૩.૨૦ લાખ પાઉન્ડ છે. કંપનીના જણાવ્યા પ્રમાણે...

અમેરિકાના બાલ્ટિમોરમાં રહેતી કૈઝ નામની રેપર એપલના વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ સિરી જેવા અવાજ સાથે સાથે કમ્પ્યુટરની જેમ જ બોલી શકે છે. એરિન નામના એક માણસે કૈઝનો...

મેઘાલયની એક ખાણમાં ૩૭૦ ફૂટ નીચે ૧૫ જેટલા મજૂરો આશરે ડિસેમ્બરના બીજા સપ્તાહથી ફસાયેલા છે. ભારે વરસાદને કારણે પાસેની નદીનું પાણી ખીણમાં આવી જતા બહાર નીકળવાના રસ્તાઓ બ્લોક થઇ ગયા છે. અહીં રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે. જોકે આ દરમિયાન મંગળવારે જ્યારે...

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોના એક મામલે દોષિત કરાર પૂર્વ કોંગ્રેસી નેતા સજ્જનકુમારે સોમવારે કડકડડૂમાની કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. દિલ્હીની હાઇકોર્ટે ૧૮ ડિસેમ્બરે તેમને અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારી હતી. સજ્જનના વકીલ અનિલ શર્માએ કહ્યું...

સબરીમાલા મંદિરમાં અત્યાર સુધી મહિલાઓના મંદિર પ્રવેશના વિરોધમાં મોટી સંખ્યામા દેખાવો થયા હતા. જોકે હવે મહિલાઓના મંદિર પ્રવેશ માટે મહિલાઓએ એક આંદોલન શરૂ કર્યું છે.

૧૨ વીવીઆઇપી હેલિકોપ્ટર ખરીદવાના ઓગસ્ટા વેસ્ટલેન્ડ સોદામાં ચૂકવાયેલી કથિત કટકીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ૨૯મીએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં...